________________
મા શ્યામમિત્રાતનયમાં રહેલા અન્યતર ધર્મથી વિશિષ્ટ શ્યામત્વનું (સાધ્યનું) જ જ શાકપાકજન્યત્વ વ્યાપક છે અને ગૌરમિત્રાતનયમાં રહેલા અન્યતરત્વ ધર્મથી વિશિષ્ટ છે જ મિત્રોતનયત્વનું (હેતુનું) શાકપાકજન્યત્વ અવ્યાપક છે.
અહીં યદ્યપિ શ્યામમિત્રાતનયનિષ્ઠાન્યતરત્વવિશિષ્ટ મિત્રાતનયત્વ સાધન છે ખરું, તે પણ તેથી સાધનનું અવ્યાપક શાકપાકજન્યત્વ ન બને, એટલે ગૌરમિત્રાતનયક નિષ્ઠાન્યતરત્વવિશિષ્ટ મિત્રાતનયત્વ (હેતુ) લેવું જેથી તે સાધનનું અવ્યાપક શાકપાક- જન્યત્વ બની જાય.
આવું લક્ષણ કર્યું તેથી હવે ઉપાધિરૂપ લક્ષ્ય પણ જણાવે છે. कारिकावली : सर्वे साध्यसमानाधिकरणाः स्युरुपाधयः ।
हेतोरेकाश्रये येषां स्वसाध्यव्यभिचारिता ॥१३९॥ मुक्तावली : अत एव लक्ष्यमप्युपाधिरूपमेतदनुसारेण दर्शयति-सर्व * इत्यादिना । स्वसाध्येति । स्वम्-उपाधिः, स्वं च साध्यं च स्वसाध्ये, तयोर्व्यभिचारितेत्यर्थः ॥ મુક્તાવલી: બધી ઉપાધિ સાધ્યની સમાનાધિકરણ હોય છે અને હેતુના એકાશ્રયમાં જ
બેયનો (સ્વનો અને સાધ્યનો) વ્યભિચાર હોય पर्वतो धूमवान् वढेः
છે. અહીં સ્વના સાધ્યનો વ્યભિચાર નહીં પણ સ્વ શ પાગલ જજર, (ઉપાધિ) અને સાધ્યનો વ્યભિચાર લેવો. આમ
જનસંયોગ સ્વ (ઉપાધિ) અને સાધ્ય(ધૂમ)નું સમાનાધિકરણ છે
ઉપાધિ મળી મિત્રાતના
વળી હેતુ વઢિનો એક આશ્રય અયોગોલક છે. આ
તેમાં ધૂમ અને આર્સેન્ધનસંયોગ - બંનેનો વ્યભિચાર છે શ્યામત્વ
– શાપાર્જન્યત્વ જાવ પણ મળે જ છે, તેથી આર્દ્રધનસંયોગ એ ઉપાધિ છે. આ
: સમાનાધિકરણ
હેત મિત્રાતનયત્વનો એક આશ્રય આ ગૌરમિત્રાતનય પણ છે અને તેમાં શાકપાકજન્યત્વ અને શ્યામત્વ રહેતા નથી તેથી તે આ બંનેનો વ્યભિચાર મળે છે, તેથી શાકપાકજન્યત્વ એ ઉપાધિ છે.
ધૂમ સાધ્ય “
સમાનાધિકરણ
મિત્રાતનય
જ છે
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૨૪) શિવ ના જ