________________
(૨) અન્યોન્યાશ્રય: પરસ્પર એકબીજાની અપેક્ષાથી પરસ્પર એકબીજાને અનિષ્ટ કરે છે છે તે અન્યોન્યાશ્રય કહેવાય. તે પણ ઉત્પત્તિ, સ્થિતિ, જ્ઞપ્તિ દ્વારા ત્રણ પ્રકારે છે. જે
(૧) જો આ બીજ-વૃક્ષ એકબીજાથી જન્ય હોય તો બન્ને ભિન્ન હોવા જોઈએ , અથવા એકની સિદ્ધિ ન થવાથી બન્ને ન થવા જોઈએ અથવા જો સુખ-દુ:ખ પરસ્પર આ એકબીજાના અભાવસ્વરૂપ હોય તો એકની અસિદ્ધિથી બને ન થવા જોઈએ. કા (૨) જો સુખ-દુઃખની સ્થિતિ પરસ્પર એકબીજાના અસાધારણ કારણ(અદેખ)થી જ જન્ય હોય તો પરસ્પર વિજાતીય પ્રતિયોગિતાવાળી ન હોવી જોઈએ. - (૩) જો સુખ-દુઃખ પરસ્પર એકબીજાના અભાવજ્ઞાનથી અભિન્ન હોય તો છે
જ્ઞાનસામગ્રીથી જન્ય હોવા જોઈએ. . (૩) ચક્રક: ત્રણ વસ્તુ હોય અને બીજી વસ્તુને પ્રથમ વસ્તુની અપેક્ષા હોય, ત્રીજી
વસ્તુને બીજી વસ્તુની અપેક્ષા હોય, પ્રથમ વસ્તુને ત્રીજી વસ્તુની અપેક્ષા હોય, તેથી જ જ જે અનિષ્ટ પ્રસંગ આવે તે ચક્રક કહેવાય.
આ પણ ઉત્પત્તિ, સ્થિતિ, જ્ઞપ્તિ ભેદથી ત્રણ પ્રકારે છે
(૧) જો વ્યાપ્તિજ્ઞાનને સંસર્ગભાવના જ્ઞાનની અપેક્ષા હોય, સંસર્ગભાવના ના જ્ઞાનને જન્યતાના જ્ઞાનની અપેક્ષા હોય અને જન્યતાજ્ઞાનને વ્યાપ્તિજ્ઞાનની અપેક્ષા હોય છે એ તો વ્યાપ્તિજ્ઞાન પોતાનાથી ભિન્ન હોવું જોઈએ. છે (૨) જો ઘટને ઉત્પત્તિમાં (અ) કારણની અપેક્ષા હોય, (અ) કારણને (બ) કારણની અપેક્ષા હોય અને (બ) કારણને ઘટની અપેક્ષા હોય તો ઘટ પોતાનાથી ભિન્ન હોવો જોઈએ. જે
(૩) જો ઘટને સ્થિતિમાં “અ”ની અપેક્ષા હોય, “અને સ્થિતિમાં “બ”ની અપેક્ષા જ હોય, અને “બ”ને સ્થિતિમાં ઘટની અપેક્ષા હોય તો ઘટ પોતાનાથી ભિન્ન હોવો જોઈએ.
(૪) અનવસ્થા : અવ્યવસ્થિત પરંપરાના આરોપથી થતો અનિષ્ટ પ્રસંગ તે કરી અનવસ્થા કહેવાય. જો ઘટવ એ ઘટજન્યત્વનું વ્યાપ્ય હોય તો એ કપાસમતત્વનું છે વ્યાપ્ય ન થાય.
(૫) તદન્યબાધિતાર્થપ્રસંગ : ઉપરોક્ત ચાર સિવાયનો જે બાધિત અર્થથી થતો છે છે. પ્રસંગ તે તદન્યબાધિતાર્થપ્રસંગ કહેવાય. - જો ધૂમ વદ્વિવ્યભિચારી હોય તો વહ્નિજન્ય ન હોવો જોઈએ.
છે જ
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૧) ર