________________
*•*•*•**•*•**************•*•*•*
બીજે જ થઈ ગયો, અર્થાત્ વૃક્ષ ઉપર રહેલા પંખી વગેરેને જોવામાં મન દોડી જાય તો પણ સ્થાળુર્વા પુરુષોગ્યમ્ ? એવો સંશય પડતો નથી. તેથી જ્યાં સંશય નથી પડતો ત્યાં નિશ્ચયાત્મક જ્ઞાન થતાં જ અનવસ્થા અટકી જશે, તેથી અનવસ્થા દોષ પણ આવશે
નહીં.
Tags
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૦૩)