________________
આ સંશય પડી શકે અન્યથા શી રીતે પડે ?
આમ જ્ઞાનમાં સ્વતો ગ્રાહ્ય પ્રામાણ્ય માની શકાય નહીં. હા, જ્ઞાનનું પ્રત્યક્ષ થાય, આ પણ જ્ઞાનગત પ્રામાણ્યની તો અનુમિતિ જ થાય.
કુમારિલ્લ ભટ્ટે જ્ઞાનનું પ્રત્યક્ષ નથી માન્યું પણ અનુમિતિ માની છે. તેના વિરોધમાં તૈયાયિકો કહે છે કે જ્ઞાનનું તો મનથી જ પ્રત્યક્ષ થઈ જાય છે, તેની અનુમિતિનું
? વળી તેઓ જ્ઞાતતા નામનો એક જુદો ધર્મ માને છે અને તેનાથી જ્ઞાન-પ્રામાણ્યની અનુમિતિ કરે છે તે પણ બરાબર નથી, કેમકે જ્ઞાતતા એટલે જ્ઞાનવિષયતા જ. એ કોઈ
અતિરિક્ત પદાર્થ જ નથી. અને પ્રામાણ્યનું જ્ઞાન જો સ્વતઃ જ ગૃહીત થઈ જાય તો સંદેહ જ ન થાત. સંદેહ થાય છે
છે એ જ બતાવે છે કે જ્ઞાનનું પ્રત્યક્ષ થવા છતાં પ્રમાત્વનું પ્રત્યક્ષાત્મક ગ્રહણ થતું નથી એ પણ અનુમિતિ જ થાય છે. કુમારિલ્લ ભટ્ટે પણ પ્રમાત્વની અનુમિતિ જ કહી છે. પણ આ છે તેમાં જ્ઞાતતા હેતુ છે જે નૈયાયિકોને માન્ય નથી. તેઓ સંવાદિપ્રવૃત્તિજનકત્વ હેતુથી જ્ઞાનમાં પ્રામાણ્યનું અનુમાન કરે છે.
જલ-જ્ઞાન કે ભોજનાદિ-જ્ઞાન એ સંવાદિ(સફલ)પ્રવૃત્તિના જનક છે માટે તેમાં એ પ્રામાણ્ય છે. * मुक्तावली : तथाहि-'इदं ज्ञानं प्रमा, संवादिप्रवृत्तिजनकत्वात्, यन्नैवं तन्नैवं, यथाऽप्रमा।' इदं पृथिवीत्वप्रकारकं ज्ञानं प्रमा, गन्धवति पृथिवीत्वप्रकारकज्ञानत्वात्। एवमिदं जलत्वप्रकारकं ज्ञानं प्रमा, स्नेहवति जलत्वप्रकारकज्ञानत्वात् । न च हेतुज्ञानं कथं जातमिति वाच्यम्, पृथिवीत्व
प्रकारकत्वस्य स्वतोग्राह्यत्वात् । तत्र गन्धग्रहेण गन्धवद्विशेष्यकत्वस्यापि * सुग्रहत्वात् । तत्प्रकारकत्वावच्छिन्नतद्वद्विशेष्यकत्वं परं न गृह्यते * * संशयानुरोधात्।
મુક્તાવલીઃ રૂદું જ્ઞાનં પ્રમા, સંવવિપ્રવૃત્તિનનવત્વ, યર્નવં તવં, યથાપ્રHT છે
જે જે જ્ઞાન સંવાદિપ્રવૃત્તિનું જનક હોય છે તે પ્રમાત્મક જ હોય અને જે જે જ્ઞાન છે આ પ્રમાત્મક ન હોય, અર્થાત્ અપ્રમાં હોય તે સંવાદિપ્રવૃત્તિનું જનક પણ ન જ હોય. આ
શંકાકાર રચવતી પૃથ્વી જ્ઞાનમાં પ્રમાત્વ શી રીતે સિદ્ધ થશે? કેમકે અહીં કોઈ જ
છે
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૨૯)
તે
છે