________________
જ
પ્રામાણ્ય-જ્ઞાતિવાદ અને એ * कारिकावली : प्रमात्वं न स्वतोग्राह्यं संशयानुपपत्तितः ॥१३६॥ - मुक्तावली : प्रमात्वमिति । मीमांसका हि प्रमात्वं स्वतोग्राह्यमिति वदन्ति । तत्र गुरूणां मते ज्ञानस्य स्वप्रकाशरूपत्वात्तज्ज्ञानप्रामाण्यं तेनैव गृह्यते । भाट्टानां मते ज्ञानमतीन्द्रियम्, ज्ञानजन्या ज्ञातता प्रत्यक्षा, तया च * ज्ञानमनुमीयते । मुरारिमिश्राणां मतेऽनुव्यवसायेन ज्ञानं गृह्यते । सर्वेषामपि मते तज्ज्ञानविषयकज्ञानेन तज्ज्ञानप्रामाण्यं गृह्यते, विषयनिरूप्यं हि ज्ञानमतो ज्ञानवित्तिवेद्यो विषयः । तन्मतं दूषयति-न स्वतोग्राह्यमिति ।
મુક્તાવલી : પ્રવિંર સ્વતો ગ્રામ્ નિયાયિકો જ્ઞાનનું પ્રત્યક્ષ માને છે પણ જ્ઞાનગત પ્રામાણ્યનું અનુમાન માને છે, જ્યારે મીમાંસકો તો જ્ઞાનગત પ્રામાણ્યને પણ સ્વતોગ્રાહ્ય માને છે.
મીમાંસકોના ત્રણ ભેદ છે : (૧) ગુરૂષ પ્રભાકરો (૨) કુમારિલ ભટ્ટ અને (૩) મુરારિમિશ્ર. આ પ્રમાત્વ (પ્રામાણ્ય) જ્ઞાનમાં રહે. જ્ઞાન સ્વતો ગ્રાહ્ય છે તેથી તેમાં રહેલું પ્રમાત્વ
પણ સ્વતો ગ્રાહ્ય છે. સ્વતો ગ્રાહ્યત્વ એટલે જ્ઞાનજ્ઞા સામાન્ય સામીપ્રાઇવમ્ I - જ્ઞાનજ્ઞાપક જે સામાન્ય સામગ્રી છે તેનાથી જન્ય જે વિષય હોય તે સ્વતો ગ્રાહ્ય કહેવાય છે
ત્રણે મત જુદી જુદી રીતે પ્રામાણ્યને સ્વતઃ ગ્રાહ્ય માને છે. છે (i) પ્રભાકરમત : જ્ઞાન એ સ્વપ્રકાશક છે, અર્થાત્ જ્ઞાન જેમ સ્વવિષયનો પ્રકાશ માં ન કરે તેમ સ્વનો પણ પ્રકાશ કરે જ. જેમ દીપક પોતાના વિષયને જણાવે છે તેમ પોતાને છે. પણ જણાવે જ છે. પોતાને જણાવવા દીપકને બીજા દીપકની કે પ્રકાશની જરૂર પડતી એ નથી તેમ જ્ઞાનને પણ પોતાને જણાવવા અન્ય જ્ઞાનની જરૂર પડતી નથી. આમ જ્ઞાન છે સ્વરૂપેણ જ સ્વપ્રકાશક હોવાથી તદ્ગત પ્રમાત્વ પણ સ્વરૂપેણ જ સ્વપ્રકાશક છે.
કોઈપણ જ્ઞાન થાય કે તરત જ જ્ઞાનવિષયક જ્ઞાન થઈ જ જાય. તેથી જ્ઞાનવિષયક આ જ્ઞાન એ જ્ઞાનથી જન્ય થયું. અર્થ ઇટ: એવું જ્ઞાન થતાંની સાથે જ તે જ્ઞાનથી જન્ય છે
પટજ્ઞાનવાદ” એવું જ્ઞાનવિષયક જ્ઞાન પણ થાય જ છે. આમ આ જ્ઞાનવિષયક જ્ઞાન છે છે એ જ્ઞાનજ્ઞાપક સામાન્ય સામગ્રી જ્ઞાનથી જન્ય છે અને તેનો વિષય જ્ઞાન (પ્રમાત્મક) જ બન્યું. તેથી જ્ઞાનજ્ઞાપકસામાન્ય સામગ્રી જે જ્ઞાનસ્વરૂપ, તેના પ્રત્યક્ષનું વિષય પ્રમાત્વ
ન્યાયસિદ્ધાન્તભક્તાવલી ભાગ-૨ ૦ (૨૯૩)