________________
જ અન્ય કારણથી પણ જન્ય હોય. અપ્રમા જન્ય જ્ઞાન છે તો તે જ્ઞાન સામાન્ય કારણ એ છે છે. આત્મ-મનઃસંયોગ છે તેનાથી ભિન્ન કારણ પિત્તાદિ દોષથી પણ જન્ય છે જ, તે રીતે પર પ્રમા પણ જન્ય જ્ઞાન હોવાથી જ્ઞાન સામાન્ય કારણથી ભિન્ન એવા કોઈ કારણથી જન્ય છે આ છે તેમ માનવું જોઈએ. તે ભિન્ન કારણને અમે ગુણ કહીએ છીએ. આમ પ્રમાના કારણ એ તરીકે અનુમાનથી ગુણની સિદ્ધિ થાય છે. मुक्तावली : न च दोषाभाव एव कारणमस्त्विति वाच्यम्, पीतः शङ्क इति
ज्ञानस्थले पित्तदोषसत्त्वाच्छङ्घत्वप्रमानुत्पत्तिप्रसङ्गात्, विनिगमना-विरहात् * अनन्तदोषाभावस्य कारणत्वमपेक्ष्य गुणस्य कारणताया न्याय्यत्वात् । न च गुणसत्त्वेऽपि पित्तेन प्रतिबन्धाच्छड्के न श्वैत्यज्ञानमतः पित्तादिदोषाभावानां । कारणत्वमवश्यं वाच्यं, तथा च किं गुणस्य हेतुत्वकल्पनयेति वाच्यम्, * तथाप्यन्वयव्यतिरेकाभ्यां गुणस्यापि हेतुत्वसिद्धेः । एवं भ्रमं प्रति गुणाभावः
कारणमित्यस्यापि सुवचत्वात् । तत्र दोषाः के इत्याकाक्षायामाह-पित्तेति । क्वचित् पीतादिभ्रमे पित्तं दोषः, क्वचिच्चन्द्रादेः स्वल्पपरिमाणभ्रमे दूरत्वं * दोषः, क्वचिच्च वंशोरगभ्रमे मण्डूकवसाञ्जनमित्येवंरूपा दोषा अननुगता * एव भ्रान्तिजनका इत्यर्थः ॥
મુક્તાવલીઃ શંકાકાર ઃ અપ્રમા પ્રત્યે દોષ કારણ છે તે તો પ્રત્યક્ષ સિદ્ધ જ છે તેમ એ તો તમે પણ માનો છો. તો હવે પ્રમા પ્રત્યે ગુણને કારણ માનવા કરતાં દોષાભાવને જ આ જ કારણ માનો ને ? તેમ માનવામાં ગુણ નામના નવા પદાર્થને ન માનવાનું લાઘવ
નૈયાયિક : ના, દોષાભાવને પ્રમાનું કારણ માની શકાય નહીં, કેમકે જેને પિત્ત આ છે દોષ છે તે વ્યક્તિને શંખમાં પિત્ત શંખની બુદ્ધિ થાય છે. ત્યાં જે પીતાંશનું જ્ઞાન અપ્રમા છે જ છે પણ શત્વેન શંખનું જે જ્ઞાન થયું છે તે તો પ્રમા જ છે. હવે જો દોષાભાવને જ છે જ પ્રમાનું કારણ માનો તો અહીં પિત્ત દોષ હાજર હોવાથી પિત્તાદિ દોષાભાવ તો નથી આ જ, અર્થાત્ પ્રમાનું કારણ હાજર નથી છતાં શત્વેન શંખનું પ્રમા-જ્ઞાન તો થયું જ છે. છે તેથી કારણ વિના પણ કાર્ય થવાથી વ્યતિરેકવ્યભિચાર આવ્યો. માટે દોષાભાવને કારણ માની શકાય નહીં પણ ગુણને જ કારણ માનવું જોઈએ.
છે કે જે
ન્યાયસિદ્ધાનમુક્તાવલી ભાગ-૨ ૦ (૨૮૫) જિ
છે