________________
નિ એક વધારે ગુણાન્તર માનવાનું ગૌરવ મટી જાય છે. પણ હવે વિભાગજન્ય વિભાગ માં આ સિદ્ધ થવાથી વિભાગની અન્ય ગુણ તરીકે સિદ્ધિ થઈ જાય છે.
સંયોગનાશને વિભાગ માનશો તો વિભાગનાશને સંયોગ કેમ નહિ મનાય ? તેથી જ આ વિનિગમના-વિરહ આવતો હોવાથી સંયોગ-વિભાગ બંનેને જુદા જુદા ગુણો માનવા ન જોઈએ. તથા છોકરા લડતાં હોય ત્યારે મમ્મી તેને છૂટા પાડે તે વખતે બંનેના સંયોગનો આ નાશ થયો તેવી પ્રતીતિ થતી નથી પણ બે છૂટા પડ્યા તેવી જ પ્રતીતિ થાય છે. આમ જે વિભક્ત પ્રતીતિ છે તેના બળે પણ વિભાગને અતિરિક્ત ગુણ માનવો જોઈએ. આ
શરીર-વૃક્ષનો વિભાગ થયો ત્યારે શરીરમાં તો ક્રિયા છે જ નહીં. અને જો ક્રિયા છે જે નથી તો સંયોગ પણ નથી જ અને તેથી સંયોગનો નાશ પણ નથી. હવે જો સંયોગનાશને છે એ જ વિભાગ કહેવામાં આવે તો અહીં શરીર-વૃક્ષનો સંયોગનાશ જ ન હોવાથી શરીરવૃક્ષનો વિભાગ થયો છે તેવું કહેવાય જ શી રીતે ? પણ શરીર-વૃક્ષનો વિભાગ થયો છે
છે તેવું કહેવાય તો છે જ. માટે સંયોગનાશને વિભાગ કહી શકાય નહીં. તેથી શરીરઆ વૃક્ષનો વિભાગ થયો છે તેવું જે કહેવાય છે તે વિભાગને તમારે ગુણાન્તર માનવો જ છે જ જોઈએ.
આમ સંયોગનાશથી વિભાગ અન્યથાસિદ્ધ થતો નથી પણ વિભાગ એ ભિન્ન ગુણ
તે
ન્યાયસિદ્ધાન્તયુક્તાવલી ભાગ-૨ ૦ (૨૦૪) જિ
જ આ
જ