________________
वयवकर्मनियतत्वात् । अतस्तत्र कारणाकारणविभागेन कार्याकार्यविभागो
जन्यत इति । अत एव विभागो गुणान्तरं, अन्यथा शरीरे विभक्तप्रत्ययो न * स्यात् । अतः संयोगनाशेन विभागो नान्यथासिद्धो भवति ॥
મુક્તાવલી : (ii) વહેતુ (કારણકારણ) વિભાગજન્ય વિભાગ : કારણ અને તે કિ અકારણનો વિભાગ થવાથી કાર્ય-અનાર્યનો જે વિભાગ થાય તે હેત્વહેતુ વિભાગ . જ કહેવાય. વૃક્ષ અને હસ્તનો સંયોગ હોવાથી વૃક્ષ અને શરીરનો પણ સંયોગજન્ય સંયોગ જ
છે. હવે હસ્તમાં ક્રિયા થઈ, તેથી શરીરના કારણ એવા હસ્તનો શરીરના અકારણ એવા છે નું વૃક્ષ સાથે વિભાગ થયો, તેથી તે કારણકારણ વિભાગ થયો. પણ હાથ અને વૃક્ષનો છે છે વિભાગ થતાં જ શરીર અને વૃક્ષનો પણ વિભાગ થઈ જ ગયો છે. આ શરીર અને આ િવૃક્ષનો વિભાગ થવામાં હાથ અને વૃક્ષનો વિભાગ કારણ છે, અર્થાત્ હાથ અને વૃક્ષના છે
વિભાગરૂપ કારણકારણ વિભાગથી જન્ય શરીર અને વૃક્ષનો વિભાગ છે. શરીર એ છે કે હાથનું કાર્ય છે પણ વૃક્ષ એ અકાર્ય છે, તેથી કાર્યાકાર્ય વિભાગ થયો. આમ વૃક્ષ
શરીરનો જે વિભાગ થયો તે કારણકારણ વિભાગથી જન્ય કાર્યકાર્ય વિભાગ થયો કહેવાય.
આ શરીર-વૃક્ષનો વિભાગ કર્મજન્ય ન કહેવાય, કેમકે કર્મ તો હાથમાં છે પણ વૃક્ષ ની જો કે શરીર, બેમાંથી કોઈનામાં નથી, અર્થાત્ હસ્તમાં રહેલી ક્રિયા વ્યધિકરણ છે, તેવી જ - હસ્તક્રિયાથી હસ્તનો અન્ય કોઈ સાથે વિભાગ થઈ શકે પણ શરીર-વૃક્ષનો વિભાગ તો છે ન જ થાય. છે શંકાકાર : હાથ એ શરીરનો જ અવયવ છે ને ? તેથી જો હાથમાં કર્મ છે તો જે શરીરમાં પણ કર્મ છે જ. અને તેથી શરીરમાં રહેલા કર્મથી શરીરનો વૃક્ષ સાથે વિભાગ િથયો હોવાથી તે કર્મજન્ય વિભાગ કહેવાય પણ વિભાગજન્ય વિભાગ શી રીતે કહેવાય ? જ નૈયાયિક : અવયવીના તમામ અવયવોમાં ક્રિયા થાય તો જ અવયવીમાં ક્રિયા થઈ જ કહેવાય, પણ એકાદ અવયવની ક્રિયાથી અવયવીમાં ક્રિયા મનાય નહીં. તેથી હાથમાં જ આ ક્રિયા હોવા માત્રથી અવયવી શરીરમાં ક્રિયા મનાતી ન હોવાથી વૃક્ષ-શરીરનો વિભાગ
જ કર્મજન્ય માની શકાય નહીં પણ હસ્ત-વૃક્ષના વિભાગથી જન્ય જ મનાય. તે હવે આ રીતે વિભાગથી જન્ય વિભાગ સિદ્ધ થયો તેથી વિભાગ નામના જ
ગુણાન્તરની પણ સિદ્ધિ થઈ ગઈ. કેટલાક કહે છે કે “વિભાગ નામનો કોઈ ભિન્ન ગુણ આ છે છે જ નહીં, સંયોગનાશ તે જ વિભાગ છે. આમ સંયોગનાશને વિભાગ માની લેવાથી છે જ છે એ જ જ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૨૩)
જ