________________
ક
જ સંબંધથી પૃથકૃત્વ રહી જવાથી રૂ ન પડે એવી સત્ પ્રતિપત્તિ ઉપપન્ન થઈ જ જશે, જે છે તેથી ભિન્ન એવા અન્યોન્યાભાવને માનવાની જરૂર નહીં રહે. જ નૈયાયિક : પણ અમે પૂર્વે જણાવ્યું તેમ ગુણમાં તો ગુણ કદાપિ રહે જ નહીં અને આ તેથી સામાનાધિકરણ્ય રૂપ પરંપરાસંબંધ શોધવાની જરૂર જ નથી. જો સીધો સંબંધથી આ જ પૃથકત્વ રૂપમાં રહે તો જ તે પૃથફત્વથી પ ર પટ: એવી બુદ્ધિ થઈ શકે, પણ એ પરંપરાસંબંધથી રૂપમાં રહેલા પૃથફત્વથી તેવી બુદ્ધિ થાય નહીં.
શંકાકાર : ચાલો ત્યારે, ભલે ઘટના રૂપમાં પરંપરાસંબંધથી રહેલા પૃથફત્વથી રૂપ છે ર પટ: બુદ્ધિ ન થતી હોય, પણ ઘટમાં તો સીધા સંબંધથી = સમવાયેન પૃથફત્વ રહે છે એ જ છે ને? તે ઘટાવધિક પૃથકુત્વથી (જેનાથી પૃથફ હોય તે અવધિક કહેવાય) રૂપ ર ા ઘટ એવી પ્રતીતિ ઉપપન્ન થઈ જ જશે.
નૈયાયિક: જો ઘટમાં તમે ઘટાવધિક પૃથફત્વ માનો તો રૂપમાં પણ તમારે પૃથફત્વ - માનવું જ પડશે, કેમકે પૃથફત્વ ઢિઇ છે. તે તો અનુયોગી, પ્રતિયોગી બંનેમાં રહે છે અને છે અને તેથી તમારે ફરી ગુણ(રૂપ)માં અન્ય ગુણ પૃથફત્વને માનવાની આપત્તિ આવશે. જો છે પણ ગુણમાં તો ગુણ રહી શકતા જ નથી તેથી રૂપ ઘટ એવી પ્રતીતિ પૃથકત્વ ગુણથી જ
તો શી રીતે થઈ શકે? તેથી તે પ્રતીતિ માટે તમારે અન્યોન્યાભાવને પૃથફત્વથી ભિન્ન છે. જ માનવો જ પડશે. પણ શંકાકાર : પણ ગુણમાં ગુણ ન રહે તેવી વાત પણ અમે માનતા નથી, તેથી જ આ અન્યોન્યાભાવને માનવો નહીં પડે. જ નૈયાયિક ગુણમાં ગુણ રહેતો જ નથી તે વાત સૌને વિદિત છે. છતાં તમારી તેવો છે
ખોટો દુરાગ્રહ જ હોય તો અમે પૂછીએ છીએ કે ઘટમાં ઘટાવધિક પૃથકત્વ જ શી રીતે એ રહેશે ? સ્વમાં સ્વનો ભેદ કદાપિ રહી શકે નહીં. ઘટપ્રતિયોગિક પૃથકત્વ અર્થાત્ જ જે ઘટપ્રતિયોગિકનું ભિન્નત્વ પટ, મઠ વગેરેમાં રહી શકે પણ ઘટમાં શી રીતે રહી શકે? છે જેનાથી પૃથત્વ છે તે જ પાછો અવધિમાન પણ શી રીતે બની શકે ? છે તેથી પૃથફત્વથી રૂપ ન બટ એવી પ્રતીતિ થઈ શકતી જ નથી. પણ હકીકતમાં
તો રૂપ પટ: એ તો સત્યતીતિ છે. તેથી આ સત્રતીતિ જેનાથી થાય છે તે જ અન્યોન્યાભાવને માનવો જોઈએ.
ટૂંકમાં, પૃથકત્વ ગુણ માત્રને માનવાથી અન્યોન્યાભાવથી થતી રૂપ ર પટ જ પ્રતીતિ અનુપપન્ન થઈ જવાની આપત્તિ આવે છે, તેથી પૃથફત્વ ગુણથી ભિન્ન છે એ જ છે જ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૨૫) છે કે આ જ છે