________________
અપેક્ષાબુદ્ધિને કારણે માનવી જોઈએ, કેમકે તેમ ન માનો તો કારણ વિના કાર્ય ઉત્પન્ન છે જ થવાથી વ્યતિરેકવ્યભિચાર આવે છે. જેમકે ચણક તો અતીન્દ્રિય છે. તેથી તેના બે છે
પરમાણુમાં જે દ્વિત્વોત્પત્તિ રૂપ કાર્ય થાય છે તેમાં કોઈની અપેક્ષાબુદ્ધિ કારણ ન હોવાથી જ છેકારણ વિના પણ કાર્ય થવાની આપત્તિ આવી. પરમાણુનું પ્રત્યક્ષ જ થતું ન હોવાથી અપેક્ષાબુદ્ધિ ઉત્પન્ન શી રીતે થશે ? નિયાયિક : ક્યણુકના પરમાણુમાં દ્ધિત્વ પણ ઉત્પન્ન નહીં થાય તેમ માનો ને ?
શંકાકાર : ના, તેમ તો માની શકાય તેમ જ નથી, કેમકે તણુકના પરમાણુમાં જ રહેલા દ્વિત્વથી વયણુકના પરિમાણની અને વચણકમાં રહેલા મિત્વથી ચકના છે પરિમાણની ઉત્પત્તિ થાય છે. હવે જો ચણકાદિમાં દ્વિત્વાદિ ઉત્પન્ન જ ન થતાં હોય તો ચણકાદિના પરિમાણની ઉત્પત્તિ શી રીતે થશે ?
નૈયાયિક : તમારી વાત સાચી છે પણ યોગીઓને પરમાણુ વગેરે અતીન્દ્રિયોનું છે પ્રત્યક્ષ હોવાથી તેમની અપેક્ષાબુદ્ધિથી તેવા અતીન્દ્રિય પદાર્થોમાં પણ દ્વિવાદિ ઉત્પન્ન જ થઈ જશે અને તેથી ચણકાદિના પરિમાણની ઉત્પત્તિ થવામાં પણ કોઈ આપત્તિ આવશે
નહીં. મા શંકાકાર : પણ સદ્ગદ્યકાલે તો કોઈ યોગીઓ હતા જ નહીં તો ત્યારે અપેક્ષાબુદ્ધિ છે કાન હોવાથી પરમાણુ વગેરેમાં દ્વિત્વોત્પત્તિ કેવી રીતે થઈ ?
નૈયાયિક : સર્પાદિકાલીન પરમાણુ વગેરેમાં દ્વિત્વની ઉત્પત્તિ યોગીઓ ન હોવાથી ઈશ્વરીય અપેક્ષાબુદ્ધિથી થશે અથવા તો બ્રહ્માંડ અનંત છે, તેથી એક બ્રહ્માંડનો પ્રલય . જ થવા છતાં બ્રહ્માંડાન્તરમાં રહેલા યોગીઓની અપેક્ષાબુદ્ધિથી સદ્ગદ્યકાલીન પરમાણમાં છે દ્વિત્વોત્પત્તિ થશે. कारिकावली : अनेकैकत्वबुद्धिर्या साऽपेक्षाबुद्धिरिष्यते । मुक्तावली : अपेक्षाबुद्धिः केत्यत आह - अनेकैकत्वेति । अयमेकोऽयमेक * इत्याकारिकेत्यर्थः । इदं तु बोध्यम्-यत्राऽनियतैकत्वज्ञानं तत्र त्रित्वादिभिन्ना
बहुत्वसंख्योत्पद्यते, यथा सेनावनादाविति कन्दलीकारः । आचार्यास्तु । त्रित्वादिकमेव बहुत्वं मन्यन्ते, तथा च त्रित्वत्वादिव्यापिका बहुत्वत्व* जाति ऽतिरिच्यते । सेनावनादावुत्पन्नेऽपि त्रित्वादौ त्रित्वत्वाद्यग्रहो दोषात् ।
ક
જ છે
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૫૨) જે જ છે