________________
આ કારણગુણપૂર્વક રૂપોત્પત્તિ થાય છે તેમ તમે કહ્યું. પણ તે ત્યણુકમાં પાકજ રૂપોત્પત્તિ છે એ થાય છે તેમ કેમ ન મનાય? કારણ કે જયારે ચણક ઉત્પન્ન થાય છે ત્યારે વ્યણુકાદિ જ અવયવી તો ઉત્પન્ન થયા જ નથી કે જે યણુકમાં પાક ઉત્પન્ન થવાના કાર્યમાં પ્રતિબંધક છે.
બને ! આમ પ્રતિબંધકની ગેરહાજરી હોવાથી ચણકમાં પણ પાકજ રૂપ ઉત્પન્ન થવું છે જ જોઈએ. તે જ રીતે ચતુરણક ઉત્પન્ન થયા પૂર્વે ત્રણકમાં પાકજ રૂપ ઉત્પન્ન થવું જોઈએ. છે. એ રીતે કરતાં કરતાં અંતે ઘટ ઉત્પન્ન થયા પૂર્વે કપાલમાં પાકજ રૂપ ઉત્પન્ન થવું છે
જોઈએ. આમ તમારા મતે પણ કયણુકથી માંડીને કપાલ સુધીના તમામ અવયવીઓમાં આ પાકજ રૂપ માનવામાં કોઈ આપત્તિ નથી. છે (૩) વળી ઘટ તો અંતિમ અવયવી છે, તેમાં પાકજ રૂપ ઉત્પન્ન કરવામાં કયો છે આ અવયવી પ્રતિબંધક છે કે જેના કારણે તેમાં પાક થઈ શકતો નથી? ઘટ અવયવી પછી છેકોઈ અવયવી ન હોવાથી “અવયવના પાકમાં અવયવી પ્રતિબંધક બને છે તેવો તમારો છે
નિયમ સ્વીકારવા છતાં ઘટમાં પાક થવામાં કોઈ આપત્તિ આવતી નથી અને તેથી ઘટ છે આ અવયવીમાં પાક થઈ શકે છે. છે આમ ઘટાદિ તમામ અવયવીમાં પાક થઈ શકતો હોવાથી અવયવોના પાકમાં
અવયવી પ્રતિબંધક બને છે તેવો નિયમ માનવાનું, અનંતા અવયવીઓનો નાશ, તેનો નાશક, અનંતા અવયવીઓની ઉત્પત્તિ, તેના ઉત્પાદક વગેરે માનવાનું મહાગૌરવ કરીને માત્ર પરમાણુમાં જ પાક માનવો યોગ્ય નથી. તેના કરતાં અવયવીમાં પણ પાક માં માનવામાં કોઈ આપત્તિ તો છે નહીં બલ્ક લાઘવ છે. તેથી તૈયાયિકોએ માનેલો, “અવયવીમાં પાક થાય છે' તેવો મત વધુ યોગ્ય લાગે છે.
રૂપની જેમ રસ, ગંધ, સ્પર્શમાં પણ પાકજન્યતા સમજવી. આ ચાર ગુણોનું નિરૂપણ અહીં પૂર્ણ થયું.
છે
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૨૪) ા
છે કે