________________
રસ્તોત્પત્તિઃ ૭. કૃત્તિ સપ્તક્ષળા ।
મુક્તાવલી : સાત ક્ષણ પ્રક્રિયા : શ્યામનાશક્ષણે પરમાણ્વન્તરમાં કર્મોત્પત્તિ માનતાં: એક પરમાણુમાં કર્મ, વિભાગ, આરંભકસંયોગનાશ.
૧. ચણુકનાશ
૨. પરમાણુમાં શ્યામનાશ
૩. પરમાણુમાં રક્તાઘુત્પત્તિ
૪.
પરમાણ્વન્તરમાં કર્મ
કર્મજન્ય વિભાગ
પૂર્વસંયોગનાશ
ઉત્તરદેશસંયોગ
૫.
૬. ચણુકોત્પત્તિ
(ઉપરોક્ત બંને કાર્ય સ્વતંત્ર ક્ષણીય થતાં
બે ક્ષણ વધી તેથી સાત ક્ષણ થઈ.)
૭. ચણુકમાં રક્તાદ્યુત્પત્તિ. ઉત્તરદેશસંયોગ થયા પછી જ ચણુકોત્પત્તિ થાય, પણ તે પૂર્વે થઈ શકે નહીં. मुक्तावली : एवं रक्तोत्पत्तिसमकालं परमाण्वन्तरे कर्मचिन्तनादष्टक्षणा तथाहि - परमाणौ कर्म, ततः परमाण्वन्तरविभागः, तत आरम्भकसंयोगનાશ:, ततो द्व्यणुकनाशः १ ततः श्यामनाशः २. ततो रक्तोत्पत्तिपरमाण्वन्तरकर्मणी ३. ततः परमाण्वन्तरकर्मजविभागः ४ ततः परमाण्वन्तरे पूर्वसंयोगनाशः ५. ततः परमाण्वन्तरसंयोगः ६. ततो द्व्यणुकोत्पत्तिः ७. अथ રસ્તોત્પત્તિઃ ૮. નૃત્યક્ષા ॥
મુક્તાવલી : આઠ ક્ષણ પ્રક્રિયા : પરમાણુમાં રક્તોત્પત્તિ થાય છે તે જ સમયે પરમાણ્વન્તરમાં કર્મોત્પત્તિ થાય છે તેમ માનો તો :
એક પરમાણુમાં કર્મ, વિભાગ, પૂર્વસંયોગનાશ.
૧. ચણુકનાશ
૨. પરમાણુમાં શ્યામનાશ
૩. પરમાણુમાં રક્તોત્પત્તિ
૪.
૫.
-
પરમાણ્વન્તરમાં કર્મ
કર્મજન્ય વિભાગ પૂર્વસંયોગનાશ
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૨૪૩)