________________
पूर्वसंयोगनाशश्च ३. ततः परमाण्वन्तरसंयोगः ४. ततो द्व्यणुकोत्पत्तिः ५. अथ રવતોત્પત્તિ: ૬. । કૃતિ ષટ્સના ।
મુક્તાવલી : ચણુકનાશની પૂર્વક્ષણે બીજા પરમાણુમાં જો કર્મ ઉત્પન્ન થાય તો પાંચ ક્ષણમાં પ્રક્રિયા પૂર્ણ થાય છે તે પૂર્વે આપણે જોયું. હવે જો ચણુકનાશની પૂર્વક્ષણે બીજા પરમાણુમાં કર્મ ઉત્પન્ન ન થાય, પણ ચણુકનાશની ક્ષણે જ જો બીજા પરમાણુમાં કર્મ ઉત્પન્ન થાય તો છ ક્ષણ થાય. જો ચણુકનાશની પછીની ક્ષણે અર્થાત્ પરમાણુમાં શ્યામનાશની ક્ષણે બીજા પરમાણુમાં કર્મ ઉત્પન્ન થાય તો સાત ક્ષણની પ્રક્રિયા થાય અને ત્યારપછીની અર્થાત્ પરમાણુમાં રક્તગુણ ઉત્પન્ન થાય તે જ ક્ષણે જો બીજા પરમાણુમાં કર્મ ઉત્પન્ન થાય તો આઠ ક્ષણમાં પ્રક્રિયા પૂર્ણ થાય. પરમાણુમાં રક્તગુણ ઉત્પન્ન થયા પછી કર્મ ગમે તે પરમાણુમાં ઉત્પન્ન થઈ શકે છે અને ત્યારે નવ ક્ષણ થાય છે, જે પ્રક્રિયા પૂર્વે જણાવી છે અને વિભાગજન્ય વિભાગ હોય તો દસ ક્ષણ કે અગિયાર ક્ષણની જે પ્રક્રિયા થાય છે તે પણ પૂર્વે જણાવી દીધી છે. હવે છ, સાત, આઠ ક્ષણમાં જે પ્રક્રિયા થાય છે તે નીચે પ્રમાણે છે.
છ ક્ષણ પ્રક્રિયા ઃ ચણુકનાશની સાથે અન્ય પરમાણુમાં કર્મોત્પત્તિ માનતાં : એક પરમાણુમાં કર્મ, પરમાણ્વન્તરમાં વિભાગ, આરંભકસંયોગનાશ.
૧. ચણુકનાશ
૨.
૩.
૪.
૫.
ચણુકોત્પત્તિ
૬. યણુકમાં રક્તાદ્યુત્પત્તિ मुक्तावली : एवं श्यामनाशक्षणे परमाण्वन्तरे कर्मचिन्तनात् सप्तक्षणा । तथाहि - परमाणौ कर्म, ततः परमाण्वन्तरेण विभागः, तत आरम्भकसंयोगनाश:, ततो द्व्यणुकनाशः १. ततः श्यामादिनाशपरमाण्वन्तरकर्मणी २. ततो रक्तोत्पत्तिः परमाण्वन्तरे कर्मजविभागश्च ३. ततः परमाण्वन्तरेण पूर्वसंयोगनाशः ४. ततः परमाण्वन्तरसंयोगः ५. ततो द्व्यणुकोत्पत्तिः ६. ततो
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૨૪૨)
કર્મોત્પત્તિ
કર્મજન્ય વિભાગ
પરમાણુમાં શ્યામાદિનાશ
પરમાણુમાં રક્તાદ્યુત્પત્તિ
પૂર્વસંયોગનાશ ઉત્તરદેશસંયોગ
( આ કાર્ય અહીં સ્વતંત્રક્ષણીય બન્યું તેથી આ ક્ષણ વધતાં છ ક્ષણ થઈ.)