________________
* मुक्तावली : अथैकादशक्षणा । वह्निसंयोगात् परमाणौ कर्म, ततो विभागः,
ततो द्रव्यारम्भकसंयोगनाशः, ततो व्यणुकनाशः १. ततो व्यणुकनाश-*
विशिष्टं कालमपेक्ष्य विभागजविभागश्यामनाशौ २. ततः पूर्वसंयोग* नाशरक्तोत्पत्ती ३. तत उत्तरदेशसंयोगः ४. ततो वह्निनोदनजन्यः
परमाणुकर्मनाशः ५. ततोऽदृष्टवदात्मसंयोगाद् द्रव्यारम्भानुगुणा क्रिया ६. ततो विभागः ७. ततः पूर्वसंयोगनाशः ८. ततो द्रव्यारम्भकोत्तरसंयोगः ९. * ततो द्वयणुकोत्पत्तिः १०. ततो रक्ताद्युत्पत्तिः ११. इति । मध्यमशब्द-*
वदेकस्मादग्निसंयोगान्न रूपनाशोत्पादौ, तावत्कालमेकस्याग्नेरस्थिरत्वात् ।। છે મુક્તાવલી : અગિયાર ક્ષણ પ્રક્રિયા : કેટલાક કહે છે કે વિભાગ પોતે પૂર્વ
સંયોગનાશની સહાયથી નહીં પણ ચણકનાશની સહાયથી વિભાગને ઉત્પન્ન કરે છે, જે છે અર્થાત્ યણુકનાશની ક્ષણે વિભાગજન્ય વિભાગ ઉત્પન્ન નથી થતો પણ તેના પછીની જ છે શ્યામનાશની ક્ષણે ઉત્પન્ન થાય છે. અને આમ વિભાગજન્ય વિભાગ એક ક્ષણ મોડો ન ઉત્પન્ન થતાં રક્તાદિગુણની ઉત્પત્તિ દસમી ક્ષણના બદલે અગિયારમી ક્ષણે થશે. આ જ તેથી આ મતે પ્રક્રિયા અગિયાર ક્ષણની થાય છે.
વદ્વિસંયોગથી યણુકના પરમાણુમાં કર્મ (૧ ક્ષણ) પછી કયણુકના પરમાણુમાં વિભાગ (ક્ષણ) પછી કયણુકના પરમાણુમાં પૂર્વસંયોગનાશ. (૩ ક્ષણ) પ્રથમ ક્ષણે : ત્યણુકનાશ. બીજી ક્ષણે : શ્યામનાશ, વિભાગજન્ય વિભાગોત્પત્તિ. ત્રીજી ક્ષણે : રક્તોત્પત્તિ, પૂર્વસંયોગનાશ. ચોથી ક્ષણે : ઉત્તરદેશસંયોગ. પાંચમી ક્ષણે ઃ ક્રિયાનાશ.
અહીં પણ ઉત્તરદેશસંયોગ ન થાય ત્યાં સુધી પૂર્વકર્મનો નાશ તો થાય જ નહીં. આ છે અને તેથી ચોથી ક્ષણે કર્મનાશ ન માનતા પાંચમી ક્ષણે જ કર્મનાશ માનવો પડે. દસ છે ક્ષણની પ્રક્રિયા કરતાં અહીં ચોથી ક્ષણ વધી ગઈ, કેમકે ત્યાં રક્તાઘુત્પત્તિ-ક્ષણમાં જ છે ઉત્તરદેશસંયોગ થતો હતો, જ્યારે અહીં ઉત્તરદેશસંયોગ માટે એક સ્વતંત્ર ચોથી ક્ષણ માનવી છે
0
0 0
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૨૩૦) ક ક ા
#