________________
જ પાકોત્પત્તિ ન જ થાય તેમ નક્કી થાય છે, કેમકે ત્યાં સુધી પરમાણુરૂપ અવયવના પાકમાં આ વણકરૂપ અવયવી પ્રતિબંધક બને છે. ક્યણુકનો નાશ થતાં પ્રતિબંધકાભાવ રૂપ છે કારણસામગ્રી હાજર થતાં પરમાણમાં પાક થશે. આમ પરમાણમાં પાક એટલે કે જ
અગ્નિસંયોગ (યણુકનાશ થતાં) ઉત્પન્ન થયો. તેમ થતાં પરમાણુના નીલરૂપનો નાશ થયો અને પરમાણુમાં રક્તરૂપની ઉત્પત્તિ થઈ. છે ત્યારપછી પરમાણુમાંથી ક્યણુકની ઉત્પત્તિ થશે અને તેમાં પરમાણુના રૂપાનુસાર એ સજાતીય રક્તાદિ રૂપ ઉત્પન્ન થશે. એ ચણકમાંથી ચણકની ઉત્પત્તિ થાય અને તેમાં જ છે પણ સ્વસમાયિકારણ કચણુકનું રૂપ ઉત્પન્ન થાય, તેમ કરતાં કરતાં નાની ના જ કપાલિકામાંથી મોટી કપાલિકા ઉત્પન્ન થાય અને તેમાં સ્વસમવાયકારણ નાની
કપાલિકાનું રૂપ ઉત્પન્ન થાય. મોટી કપાલિકામાંથી કપાલ ઉત્પન્ન થાય અને તેમાં મોટી છે એ કપાલિકાનું રૂપ ઉત્પન્ન થાય. અને છેલ્લે કપાલમાંથી ઘટ ઉત્પન્ન થાય અને તે ઘટમાં છે સ્વસમવાયિકારણ કપાલનું રૂપ પણ ઉત્પન્ન થાય.
આમ આ ચણકાદિથી માંડીને ઘટ સુધીના અવયવમાં રૂપની ઉત્પત્તિ પાકજ છે છે (અગ્નિસંયોગજન્ય) ન બની પણ કારણગુણપૂર્વક થઈ. આમ પાકજ રૂપાદિ તો માત્ર એક
પરમાણુમાં જ ઉત્પન્ન થાય છે પણ જ્યણુકાદિથી માંડીને ઘટ પર્યન્તના અવયવી દ્રવ્યોમાં જ નહીં તેમ નક્કી થાય છે. જ કહેવાનું તાત્પર્ય એ છે કે ઘટમાં રૂપાન્તરની ઉત્પત્તિ ત્યારે જ થાય કે જ્યારે તેના પર
અવયવમાં રૂપાન્તરોત્પત્તિ થઈ હોય અને અવયવમાં રૂપાન્તરોત્પત્તિ થવામાં ઘટાદિ આ અવયવી પ્રતિબંધક છે, એટલે તેમનો નાશ માનવો જ પડે. તે રીતે ચણક સુધીના બધા જ ના અવયવો કોઈના ને કોઈના અવયવી હોવાથી તેમનો નાશ માનતા માનતાં છેવટે છે. પરમાણુ કોઈનો અવયવી ન હોવાથી તણુકનો નાશ થતાં પરમાણમાં પાક થાય અને છે તેથી તેમાં રૂપાન્તરોત્પત્તિ થાય. અને ત્યારપછી તો બીજા બીજા અવયવીઓમાં આ કારણગુણપૂર્વક જ રૂપાન્તરોત્પત્તિ થતાં થતાં છેવટે કપાલમાં રૂપાન્તરોત્પત્તિ થાય અને જે છે. તેનાથી કારણગુણપૂર્વક જ ઘટમાં રૂપાન્તરોત્પત્તિ થાય. છે આમ ઘટાદિ અવયવીમાં પાકજન્ય રૂપાન્તરોત્પત્તિ નથી થતી પણ કારણગુણપૂર્વક જ રૂપાન્તરોત્પત્તિ થાય છે અને માત્ર પરમાણુમાં જ પાકજ રૂપાન્તરોત્પત્તિ થાય છે. આ
નૈયાયિક : જો ઘટાદિ અવયવનો નાશ થતાં થતાં પરમાણુ બની જતાં હોય અને જો પરમાણુમાં રૂપાન્તર થયા પછી જ જો ઘટ સુધીના અવયવીની ઉત્પત્તિ થતી હોય તો તે કોઈ માણસ નિભાડામાં ઘટને મુકીને અમુક ક્ષણ પછી જુએ તો તેને ઘટના અમુક છે
0 ન્યાયસિદ્ધાનમુક્તાવલી ભાગ-૨ (૨૨) છે છે શા છે શા છે
ક