________________
ગરમ કરતાં તેમાં ઉષ્ણ સ્પર્શ પણ ઉત્પન્ન થતો હોય છે, તેથી જલ-પરમાણુમાં પણ છે અનિત્ય રૂપાદિ માનો ને ?
નૈયાયિકઃ ના, જેમ વાયુ કે પૃથ્વીમાં જે શીત સ્પર્શ જણાય છે તે તેમાં ભળેલા જલ પરમાણુને આભારી છે : ઔપાધિક છે, તેમ જલમાં જણાતી સુગંધ, દુર્ગધ, ઉષ્ણતા વગેરે પણ ઔપાધિક જ છે, પણ વાસ્તવિક રીત્યા પોતાની નથી, કેમકે તે તેમાં ભળેલા તેજોપરમાણુ અને પૃથ્વી-પરમાણુને આભારી છે. જો આમ જલ, તેજો કે વાયુ દ્રવ્યોમાં અગ્નિસંયોગના કારણે પાકાદિ થતાં જ નથી જ છે અને તેથી તેમના રૂપ, રસ, ગંધ, સ્પર્શમાં ફેરફાર થતો નથી, પરંતુ પૃથ્વી-દ્રવ્યોમાં છે છે અગ્નિસંયોગથી રૂપાદિની પરાવૃત્તિ થાય છે, માટે પૃથ્વી-પરમાણુના રૂપાદિ અનિત્ય છે.
પૃથ્વી-દ્રવ્યોમાં પાક શી રીતે થાય છે ? તે અંગે વૈશેષિકો અને નૈયાયિકોની છે માન્યતામાં ફરક છે. પ્રથમ આપણે વૈશેષિકોનો મત જોઈએ. આ વૈશેષિકો છે આ પીલુ પાકવાદી તરીકે ઓળખાય છે. પીલુ એટલે પરમાણુ. પત્ની વ પ રૂતિ વાતો જ યશ : પાપવિવાવી પરમાણુમાં જ જેઓ પાક માને છે પણ તૈયાયિકોની જેમ
યણુકાદિ કોઈપણ અવયવીમાં જેઓ પાક માનતા નથી તે વૈશેષિકો પીલુપાકવાદી જ કહેવાય છે. છે નૈયાયિકો કહે છે કે ઘટને પાક આપ્યો એટલે એના અવયવોનો પણ પાક થઈ જ એ જાય, તેનો છેલ્લામાં છેલ્લો અવયવ પરમાણુ પણ પક્વ બની જ જાય. જયારે છે પીલુ પાકવાદી વૈશેષિકો કહે છે કે નહિ, અવયવીને પાક આપવાથી અવયવોમાં પાક
થઈ શકે નહીં, કારણ કે અવયવોમાં પાક થવામાં અવયવી પ્રતિબંધક છે. છે. કપાલમાં પાક તો જ થાય કે જો તેને અવયવી ઘટની હાજરી ન હોય, કેમકે જ કપાલરૂપ અવયવના પાક પ્રત્યે ઘટરૂપ અવયવી પ્રતિબંધક છે, તેથી કપાલમાં પાક જ માનવા ઘટ રૂપ પ્રતિબંધકની ગેરહાજરી આવશ્યક છે, તેથી ઘટનો નાશ માનવો જ જોઈએ, અર્થાત્ જો ઘટનો નાશ થાય તો જ કપાલમાં પાક થાય તેમ નક્કી થયું.
તે જ રીતે કપાલિકામાં પાક થવામાં કપાલરૂપ અવયવી પ્રતિબંધક છે, તેથી અને કપાલિકામાં પાકોત્પત્તિ માટે કપાલાવયવીનો નાશ માનવો જોઈએ, નાની કપાલિકામાં છે પાકોત્પત્તિ માટે મોટી કપાલિકાનો નાશ માનવો જોઈએ, યાવત્ ચણકના પાક માટે છે
ચણકનો અને પરમાણુના પાક માટે ચણકનો નાશ પણ માનવો જોઈએ. આમ જ્યારે છે ત્યણુકનો નાશ થાય ત્યારે જ પરમાણુમાં પાકોત્પત્તિ થાય, પણ તે પૂર્વે પરમાણમાં છે.
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૨૨) નિ
છે