________________
અનુષ્કાશીત, શીત અને ઉષ્ણ. પૃથ્વીમાં અને વાયુમાં અનુષ્માશીત સ્પર્શ હોય છે, છે જ્યારે જલમાં શીત અને તેજોદ્રવ્યમાં ઉષ્ણ સ્પર્શ હોય છે.
કઠિન, કોમળ સ્પર્શી પૃથ્વી દ્રવ્યોમાં જ રહે છે પણ તે કઠિનત્વ, સુકુમારત્વ વગેરે આ સંયોગમાં રહેલી જાતિવિશેષ નથી, કેમકે જો તે જાતિવિશેષ હોત તો તેનું પણ આ ચાક્ષુષપ્રત્યક્ષ થાત, પરંતુ કઠિનત્વ, સુકુમારત્વ વગેરેનું ચાક્ષુષપ્રત્યક્ષ થતું ન હોવાથી તેમને જાતિવિશેષ મનાય નહીં. છે જલ, તેજો, વાયુ-પરમાણુના સ્પર્શી નિત્ય છે અને તે સિવાયના પૃથ્વી-પરમાણુના છે. છે અને તમામ અવયવી =દ્રવ્યોના સ્પર્શ અનિત્ય છે. कारिकावली : एतेषां पाकजत्वं तु क्षितौ नान्यत्र कुत्रचित् ।
तत्रापि परमाणौ स्यात्पाको वैशेषिके नये ॥१०५॥ * मुक्तावली : एतेषामिति । एतेषां रूपरसगन्धस्पर्शानाम् । नान्यत्रेति । पृथिव्यां हि रूप-रसगन्धस्पर्शपरावृत्तिरग्निसंयोगादुपलभ्यते । न हि शतधापि मायमाने जले रूपादिकं परावर्तते । नीरे सौरभमौष्ण्यं चान्वयव्यतिरेकाभ्यामौपाधिकमेवेति निर्णीयते, पवनपृथिव्योः शीतस्पर्शादिवत् । तत्रापि = * पृथिवीष्वपि परमाणावेव रूपादीनां पाक इति वैशेषिका वदन्ति । - तेषामयमाशयः - अवयविनाऽवष्टब्धेष्ववयवेषु पाको न सम्भवति, परन्तु ।
वह्निसंयोगेनावयविषु विनष्टेषु स्वतन्त्रेषु परमाणुष्वेव पाकः। पुनश्च * पक्वपरमाणुसंयोगाद् व्यणुकादिक्रमेण पुनर्महावयविपर्यन्तमुत्पत्तिः । - तेजसामतिशयित-वेगवशात्पूर्वव्यूहनाशो झटिति व्यूहान्तरोत्पत्तिश्चेति ।
મુક્તાવલીઃ પૃથ્વી-પરમાણુના રૂપ, રસ, ગંધ, સ્પર્શ અનિત્ય કહ્યા અને જલાદિના એ છે નિત્ય કહ્યા તેનું કારણ એ છે કે માત્ર પૃથ્વી-દ્રવ્યોમાં જ અગ્નિસંયોગ થતાં રૂપ, રસ, જ ગંધ અને સ્પર્શની પરાવૃત્તિ થાય છે : ફેરફાર થાય છે, પણ તે સિવાયના જલ વગેરે છે છે દ્રવ્યોને ગમે તેટલો અગ્નિસંયોગ કરાવવામાં આવે તો પણ તેમના રૂપાદિમાં પરાવૃત્તિ થતી નથી. શંકાકાર : પાણી પણ ધોળું, કાળું વગેરે જુદા જુદા રૂપવાળું જણાય છે ને ! વળી ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૨૨૫)
દિઈ નઈ જોઈ છે