________________
આ અવયવોનો નાશ થયા પછીની નીલ-કપાલિકાઓ દેખાવી જોઈએ. ત્યારપછી અમુક
ક્ષણ પછી પરમાણુથી નિષ્પન્ન થયેલ રક્ત કપાલિકાદિનું પણ પ્રત્યક્ષ થવું જોઈએ. પણ આ છે તેવું કાંઈ ન દેખાતાં પૂર્વે શ્યામ ઘટ અને પછી રક્ત ઘટ દેખાય છે કિન્તુ તેના અવયવોનું કરે તે પ્રત્યક્ષ તો ક્યારેય થતું નથી. તો પણ ઘટમાંથી પરમાણુ અને પરમાણુમાંથી ઘટ
બનવાની ક્રિયાઓ થાય છે તેમ શી રીતે માની શકાય? - વૈશેષિક: તેજ:સંયોગરૂપ પાકક્રિયાઓની એટલી જોરદાર ગતિ છે કે તેથી ઘટ,
કપાલ, કપાલિકા યાવત્ કયણુકસ્વરૂપ અવયવીઓનો ઝપાટાબંધ નાશ થતો જાય છે. આ છે અને વળી પરમાણુમાં પાક થતાં જ તેની તીવ્રતાને લીધે કયણુકાદિ યાવતુ ઘટ સુધીના
અવયવીઓની ઝપાટાબંધ ઉત્પત્તિ થઈ જાય છે. આમ નાશ અને ઉત્પત્તિની પ્રક્રિયા છે અતિઝડપી હોવાથી આપણને કપાલિકાદિ અવયવોનું પ્રત્યક્ષ થતું નથી. એ પરમાણુમાં થયેલા પાકથી ચણુક પેદા થાય અને અન્ય રક્તાદિ રૂપ પણ પેદા કરી જ થાય. પછી વણુકની કિર્તી સંખ્યાથી ચણુક અને વણકના રૂપમાંથી (કારણગુણપૂર્વક) છે જ ચણક-રૂપ પેદા થાય. આમ પાક તો માત્ર પરમાણુમાં જ થાય છે. मुक्तावली : अत्र व्यणुकादि स्वविनाशमारभ्य कतिभिः क्षणैः पुनरुत्पत्त्या . रूपादिमद्भवतीति शिष्यबुद्धिवैशद्यार्थं क्षणप्रक्रिया । तत्र विभागजविभागानङ्गीकारे नवक्षणा । तदङ्गीकारे तु विभागः किञ्चित्सापेक्षो विभाग * जनयेत्, निरपेक्षस्य तत्त्वे कर्मत्वं स्यात् । 'संयोगविभागयोरनपेक्षं कारणं * कर्मे 'ति (१।१।१७) वैशेषिकसूत्रम् । स्वोत्तरोत्पन्नभावान्तरानपेक्षत्वं । तस्यार्थः, अन्यथा कर्मणोऽप्युत्तरसंयोगोत्पत्तौ पूर्वसंयोगनाशापेक्षणा
दव्याप्तिः स्यात् । तत्र यदि द्रव्यारम्भकसंयोगविनाशविशिष्टं कालमपेक्ष्य * विभागजविभागः स्यात्तदा दशक्षणा । अथ द्रव्यनाशविशिष्टं कालमपेक्ष्य । विभागजविभाग: स्यात्तदैकादशक्षणा ।
* ક્ષણ-પ્રક્રિયા મુક્તાવલીઃ પીલુપાકવાદીના મતે સણુકનો નાશ થયા પછી કેટલી ક્ષણોમાં જ ચણકની ઉત્પત્તિ થઈને તેમાં રૂપ ઉત્પન્ન થાય છે ? તે હવે શિષ્યબુદ્ધિવૈશદ્યાર્થ
મુક્તાવલીકાર જણાવે છે. જ છે કે ન્યાયસિદ્ધાનમુક્તાવલી ભાગ૨ (૨૨) જે છે છે