________________
છેવ્યાપ્યવૃત્તિ રસ જ ઉત્પન્ન થવો જોઈએ, પણ જો જુદા જુદા અનેક રસવાળા અવયવોથી છે
વ્યાપ્યવૃત્તિ મધુરરસ અવયવીમાં ઉત્પન્ન થાય છે તેમ માનો તો જ્યાં આસ્ફરસ છે ત્યાં છે મધુરરસની ઉપલબ્ધિ કેમ થતી નથી ? તેવી પૂર્વોક્ત આપત્તિ આવે જ છે, તેથી ત્યાં જ આ મધુર, આમ્સ વગેરે રસને વ્યાપ્યવૃત્તિથી ઉત્પન્ન થયેલા તો મનાય જ નહીં. વળી
અવયવનો મધુરરસ, અવયવીમાં આસ્ફરસોત્પત્તિનો પ્રતિબંધક બને છે અને અવયવનો આશ્લરસ અવયવીમાં મધુરરસોત્પત્તિનો પ્રતિબંધક બને છે. આમ એકબીજા રસો , માં એકબીજાના પ્રતિબંધક બની જવાથી એક પણ રસ ઉત્પન્ન નહીં થઈ શકે. છતાં પણ
ત્યાં ચિત્રરસની ઉત્પત્તિ થાય છે તેમ માનવાની જરૂર નથી, કારણ કે ચિત્રરસોત્પત્તિ અને ક માનવામાં ગૌરવ છે. હવે જો ત્યાં ચિત્રરસોત્પત્તિ ન માનીએ તો અવયવીને નીરસ અને
માનવો પડે. અવયવીક દ્રવ્યનું ચાક્ષુષ અને સ્પાર્શન-પ્રત્યક્ષ થતું હોવાથી જો અવયવીને જ છે. નીરૂપ કે નિઃસ્પર્શ માનીએ તો દ્રવ્યનું અપ્રત્યક્ષ થવાની આપત્તિ આવતી હતી અને તેથી જ છે તેના નિવારણ માટે ચિત્રરૂપ અને ચિત્રસ્પર્શ માનવો પડતો હતો, પણ દ્રવ્યનું રાસનજ પ્રત્યક્ષ થતું જ ન હોવાથી અવયવીમાં ચિત્રરસની ઉત્પત્તિ ન માનીએ તો પણ કોઈ જ છે આપત્તિ આવતી નથી તેથી ચિત્રરસ માનવાની જરૂર નથી. છે હકીકતમાં રસનેન્દ્રિય વડે અવયવોના રસનું જ ગ્રહણ = પ્રત્યક્ષ થાય છે પણ આ અવયવીનું રાસન-પ્રત્યક્ષ થતું જ નથી, તેથી અવયવીમાં રસ ન માનવાથી પણ આપત્તિ જ આવતી નથી, તેથી ચિત્રરસ માનવાની જરૂર નથી. છે તે જ રીતે અવયવોની ગંધનું પ્રાણજ-પ્રત્યક્ષ થાય છે, પણ દ્રવ્યનું પ્રાણ-પ્રત્યક્ષ છે
થતું ન હોવાથી અવયવીને નિર્ગધ માનવામાં પણ આપત્તિ આવતી નથી અને તેથી જ છે. ચિત્રગંધ માનવાની જરૂર નથી. છે. આમ દ્રવ્યનું ચાક્ષુષ-પ્રત્યક્ષ અને સ્પાર્શન-પ્રત્યક્ષ થતું હોવાથી ચિત્રરૂપ અને આ ચિત્રસ્પર્શ માનવા જોઈએ પણ દ્રવ્યનું પ્રાણજ કે રાસન-પ્રત્યક્ષ થતું ન હોવાથી ચિત્રરસ છે છે કે ચિત્રગંધ માનવાની જરૂર નથી. * मुक्तावली : नव्यास्तु तत्राऽव्याप्यवृत्त्येव नानारूपं, नीलादेः पीतादिसे प्रतिबन्धकत्वकल्पने गौरवात् । अत एव लोहितो यस्तु वर्णेन मुखे पुच्छे च ।
पाण्डुरः । श्वेतः खुरविषाणाभ्यां स नीलो वृष उच्यते ।' इत्यादिशास्त्रमप्युપપદ્યતે
જ
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૨૧) દિન
-
છે