________________
ખોટી ઠરે છે. માટે નીલ, પીત, રક્ત વગેરેમાં નીલત્વાદિ જાતિ માનવી જ જોઈએ. છે જેમ નીલાદિ રૂપમાં જાતિની સિદ્ધિ થઈ તે જ રીતે રસ, ગંધ, સ્પર્શ વગેરેમાં પણ આ જાતિની સિદ્ધિ થાય છે. * मुक्तावली : चक्षुर्गाह्यमिति । चक्षुर्ग्राह्यविशेषगुण इत्यर्थः । एवमग्रेऽपि ।
द्रव्यादेरिति । उपलम्भकमुपलब्धिकारणम् । इदमेव विवृणोति - चक्षुष इति । ॐ द्रव्यगुणकर्मसामान्यानां चाक्षुषप्रत्यक्षं प्रति उद्भूतरूपं कारणम् । शुक्लादीति । * तच्च रूपं शुक्लनीलपीतरक्तहरितकपिशकर्बुरभेदादनेकप्रकारकं भवति । જ મુક્તાવલીઃ ચક્ષુગ્રાહ્ય : “રૂપ એ ચક્ષુગ્રાહ્ય ગુણ છે' એમ કહેવામાં સંયોગાદિમાં આ અતિવ્યાપ્તિ આવે છે, કેમકે સંયોગાદિ ગુણો પણ ચક્ષુગ્રાહ્ય છે જ. તેથી અહીં પરિષ્કાર છે જ કરીને રૂપને ચક્ષુગ્રાહ્ય ન કહેતાં ચક્ષુગ્રાહ્મવિશેષગુણ કહેવું. સંયોગ વગેરે વિશેષગુણો છે જ ન હોવાથી “વિશેષ' પદનું ઉપાદાન થવાથી સંયોગાદિમાં અતિવ્યાપ્તિ આવશે નહીં. જ પ્રભા પણ માત્ર ચક્ષુગ્રાહ્ય છે પણ તે ગુણ ન હોવાથી તેનામાં પણ અતિવ્યાપ્તિ આવતી જ નથી તેથી “ઋત્વિમ્'નો અર્થ ચક્ષુમાત્રગ્રાહ્યજાતિમગુણત્વ કરવો.
આ જ રીતે ગંધ, રસ, સ્પર્શ વગેરેના લક્ષણમાં પણ અતિવ્યાપ્તિ વગેરે દૂર કરવા આ પરિષ્કાર કરવો. એ વળી ઉભૂતરૂપ એ દ્રવ્ય-ચાક્ષુષપ્રત્યક્ષનું સહકારિતારણ છે. જો દ્રવ્યમાં ઉદ્ભૂતરૂપ જ ન હોય તો તેનું ચાલુષ-પ્રત્યક્ષ થઈ શકે નહીં. તે ઉદ્ભૂતરૂપ શુક્લ, નીલ, પીત, રક્ત,
હરિત, કપિશ, કબૂર વગેરે અનેક પ્રકારનું છે. * मुक्तावली : ननु कथं कर्बुरमतिरिक्तरूपं भवति ? इत्थं नीलपीताद्यवयवा* रब्धोऽवयवी न तावन्नीरूपो, अप्रत्यक्षत्वप्रसङ्गात् । नापि व्याप्यवृत्ति
नीलादिकमुत्पद्यते, पीतावच्छेदेनापि नीलोपलब्धिप्रसङ्गात् । नाप्यव्याप्य* वृत्तिनीलादिकमुत्पद्यते, व्याप्यवृत्तिजातीयगुणानामव्याप्यवृत्तित्वे विरोधात्।। तस्मानानाजातीयरूपैरवयविनि विजातीयं चित्रं रूपमारभ्यते ।
- મુક્તાવલી : શંકાકાર : નીલ, પીત, રક્ત, હરિત, કપિશ, શ્વેત રૂ૫ તો માની મી શકાય, પણ કબ્ર અર્થાત્ ચિત્ર રૂપ આ છથી પણ ભિન્ન છે તેમ શી રીતે માની શકાય?
ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૨ ૦ (૨૧૫) જ છે એ જ