________________
જ તેમનામાં મસમવાયારત્વમ્' રૂપ સાધર્મ રહ્યું છે. આ કાર્યગત રૂપાદિ ગુણો પ્રત્યે કારણગત રૂપાદિ ગુણો અસમાયિકારણ બને જ છે.
દા.ત. ઘટના રૂપાદિ ગુણોનું અસમવાધિકારણ કપાલના રૂપાદિ ગુણો બને છે. એ જ આ રીતે કપાલાદિનું પરિમાણ વગેરે ઘટાદિના પરિમાણ વગેરેનું અસમવાયિકારણ બને છે. આ
' શબ્દનું સમવાયિકારણ આકાશ છે, તેમાં રહેલો પ્રથમ શબ્દ દ્વિતીય શબ્દ પ્રત્યે ક અસમવાધિકારણ બને છે. છે તે જ રીતે કારણના સ્થિતિસ્થાપક અને એકપૃથફત્વ ગુણો કાર્યના તે તે ગુણોના છે અસમાયિકારણ બને છે. कारिकावली : आत्मनः स्यानिमित्तत्वमुष्णस्पर्शगुरुत्वयोः ।
वेगेऽपि च द्रवत्वे च संयोगादिद्वये तथा ॥९८॥ द्विधैव कारणत्वं स्यादथ प्रादेशिको भवेत् ।
वैशेषिको विभुगुणः संयोगादिद्वयं तथा ॥१९॥ मुक्तावली : निमित्तत्वमिति । बुद्धयादीनामिच्छादिनिमित्तत्वादिति भावः । * द्विधैवेति । असमवायिकारणत्वं निमित्तकारणत्वं च । तथाहि-उष्णस्पर्श * उष्णस्पर्शस्यासमवायिकारणं, पाकजे निमित्तम् । गुरुत्वं गुरुत्वपतनयोरसमवायिकारणम्, अभिघाते निमित्तम् । वेगो वेगस्पन्दनयोरसमवायी, अभिघाते निमित्तम् । द्रवत्वं द्रवत्वस्यन्दनयोरसमवायि, सङ्ग्रहे निमित्तम् । भेरीदण्डसंयोगः शब्दे निमित्तं, भेर्याकाशसंयोगेऽसमवायी । वंशदलद्वयविभागः शब्दे निमित्तं, वंशदलाकाशविभागेऽसमवायीति । प्रादेशिकः = સમવ્યાધ્યવૃત્તિઃ |
જ મુક્તાવલી : નિમિત્તકારણત્વ-સાધર્મે : આત્માના બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ,
પ્રયત્ન, ધર્માધર્મ, ભાવના વગેરે વિશેષગુણો કોઈના સમવાધિકારણ તો બનતા જ આ જ નથી, કેમકે સમાયિકારણ તો દ્રવ્ય જ હોય. તથા તેઓ કોઈના અસમવાયિકારણ પણ આ મત નથી. તેથી તેઓ ઈચ્છાદિના નિમિત્તકારણ બને છે. જ્ઞાનથી ઈચ્છા થાય, ઈચ્છાથી પ્રયત્ન થાય, તેથી જ્ઞાન, ઈચ્છા વગેરે અન્યના નિમિત્તકારણ બન્યા. આમ આત્માના
જ છે કે ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૨૦૯) ક ા ા છે કે