________________
આ સંયોગ કર્મજન્ય સંયોગ છે અને પુસ્તક ઉપર આપણે હાથ મૂકીએ તો પુસ્તક અને હાથનો
સંયોગ પણ કર્મજન્ય જ છે, પરંતુ તેથી હાથ અને પાટનો જે સંયોગ થયો છે તે તો કર્મજન્ય જ નથી જ. આ હાથ અને પાટનો સંયોગ તો પુસ્તક અને પાટનો સંયોગ હોવાથી થયો છે જ માટે તે સંયોગથી જન્ય સંયોગ કહેવાય. આમ સંયોગજન્ય સંયોગ કર્મજન્ય ન હોવાથી તેમાં જ જ કર્મજન્યત્વ સાધર્મ ન રહેતાં અવ્યાપ્તિ આવે છે.
આ અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ દોષને દૂર કરવા સંયોગ, વિભાગ અને વેગનું - સાધર્મ ‘ર્મનન્યવૃત્તિ"Uત્વવ્યાપ્યાતિમ' કહેવું જોઈએ. સંયોગ, વિભાગ અને કી ક વેગમાં રહેલી સંયોગત્વ, વિભાગ– અને વેગત્વ જાતિ એ ગુણત્વને વ્યાપ્ય જાતિ છે છે જ. કર્મથી ઉત્પન્ન થનારા જે સંયોગ, વિભાગ અને વેગ છે તેમાં રહેલી છે છે ગુણત્વવ્યાપ્યજાતિવાળાપણું તમામ સંયોગ, વિભાગ અને વેગમાં છે તેથી અવ્યાપ્તિ છે જ નથી. જે સંયોગ કર્મજન્ય છે તેમાં રહેલી ગુણત્વવ્યાપ્યસંયોગત્વ જાતિ સંયોગજન્ય છે આ સંયોગમાં પણ છે, તેથી હવે સંયોગજન્ય સંયોગમાં અવ્યાપ્તિ આવતી નથી. અને આ કર્મજન્ય આ ત્રણ ગુણો સિવાયના જે ઘટાદિ દ્રવ્યો છે તેમનામાં ગુણત્વવ્યાપ્યજાતિ રહેતી
ન હોવાથી સાધર્મનું લક્ષણ જતું ન હોવાથી ત્યાં અતિવ્યાપ્તિ પણ આવશે નહીં. તેથી જ આ સંયોગ, વિભાગ અને વેગનું સાધર્મ ‘ર્યનવૃત્તિપુર્વિવ્યાપ્યાતિમત્ત્વમ્' થયું. આ ક આ રીતે અન્ય સાધર્મો અંગે પણ વિચારી લેવું. कारिकावली : स्पर्शान्तपरिमाणैकपृथक्त्वस्नेहशब्दके।
भवेदसमवायित्वमथ वैशेषिके गुणे ॥१७॥ मुक्तावली : स्पर्शान्तेति । एकपृथक्त्वमित्यत्र 'त्व' प्रत्ययस्य प्रत्येक* मन्वयादेकत्वं पृथक्त्वं च ग्राह्यम् । पृथक्त्वपदेन चैकपृथक्त्वम् । भवेद् *
असमवायित्वमिति । घटादिरूपरसगन्धस्पर्शाः कपालादिरूपरसगन्धस्पर्शेभ्यो भवन्ति । एवं कपालादिपरिमाणादीनां घटादिपरिमाणाद्यसम* वायिकारणत्वम् । शब्दस्यापि द्वितीयशब्दं प्रति । एवं स्थितिस्थापकैकपृथसे क्त्वयोरपि ज्ञेयम् ।
મુક્તાવલી : અસમવાધિકારણત્વ-સાધર્મ : રૂપ, રસ, ગંધ, સ્પર્શ (અનુષ્ણ), છે પરિમાણ, એકત્વ, એકપૃથફત્વ, સ્નેહ, શબ્દ વગેરે ગુણો અસમવાયકારણ બને છે તેથી હું
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૨૦૮) ( છે ,