________________
અનુભવજ્ઞાન હાજર નથી તેથી બીજી ત્રીજી વાર સ્મરણ ન થવાની આપત્તિ આવશે. પણ તે છે. હકીકતમાં તો એક અનુભવના સંસ્કારોનું ઘણીવાર સ્મરણ થતું અનુભવાય જ છે, માટે છે અનુભવત્વેન અનુભવને મરણનું કારણ ન મનાય.
નવ્યો ? તો પછી તમે સ્મરણ પ્રત્યે કોને કારણ માનશો ? જ શંકાકાર ? અમે તો સ્મરણ પ્રત્યે સ્મરણને જ કારણ માનીએ છીએ, તેથી પ્રથમ
મરણ પોતે નાશ પામતાં પહેલા નવા સંસ્કાર મૂકી જશે, તેથી ઉબોધક મળતાં બીજી છે વાર સ્મરણ થઈ શકશે. તે સ્મરણ ફરી સંસ્કારો મૂકીને નાશ પામશે. આમ પ્રત્યેક સ્મરણ અને નવા નવા સંસ્કારો મુકશે જેના દ્વારા નવું નવું સ્મરણ થયા કરશે અને નવું નવું સ્મરણ છે સમાનપ્રકારક પૂર્વોક્ત સંસ્કારોનો નાશ કરતું જશે.
નવ્યોઃ જો મરણ પ્રત્યે મરણને જ કારણ માનો છો તો સૌપ્રથમ જે સ્મરણ થાય છે છે તેની પૂર્વે અનુભવજ્ઞાન હોવાથી ત્યાં તો તમારે અનુભવજ્ઞાનને કારણે માનવું પડશે . ને ? કેમકે તેની પૂર્વે કોઈ સ્મરણ થયું જ નથી. આ શંકાકાર : તો પછી અમે અનુભવજ્ઞાન અને સ્મરણ બંનેને કારણે માનીશું. સૌ - પ્રથમ સ્મરણ પ્રત્યે અનુભવજ્ઞાન કારણ છે, અને અન્ય સ્મરણો પ્રત્યે અરણ કારણ છે. છે નવ્યોતેમ માનવામાં તમારે બે કાર્ય-કારણ માનવાનું ગૌરવ છે. અમે પૂછીએ જ છીએ કે સ્મરણ-કાર્યનું એક અનુગત કારણ તમે કોને માનશો ?
શંકાકાર : અમારે ગૌરવ છે જ નહીં. અમે તો જ્ઞાનત્વેન અનુભવ અને સ્મરણ છે આ બંનેને કારણે માનીશું. અનુભવ જેમ જ્ઞાન છે તેમ સ્મરણ પણ જ્ઞાન જ છે. આમ
જ્ઞાનત્વેન અનુભવ અને સ્મરણને સ્મરણનું કારણ માનવામાં કોઈ જ આપત્તિ નથી માટે છે આ અનુભવ અને સ્મરણ બંનેને જ્ઞાનત્વેન સ્મરણ પ્રત્યે કારણ માનવું જોઈએ એમ સિદ્ધ થાય
છે. * मुक्तावली : तन्न, यत्र समूहालम्बनोत्तरं घटपटादीनां क्रमेण स्मरणमजनिष्ट * सकलविषयकस्मरणं तु नाऽभूत्, तत्र फलस्य संस्कारनाशकत्वाभावात्
कालस्य रोगस्य चरमफलस्य वा संस्कारनाशकत्वं वाच्यम्, तथा च न क्रमिकस्मरणानुपपत्तिः ।
મુક્તાવલી : નવ્યો : ના, તમારી આ વાત બિલકુલ માની શકાય તેમ નથી, કેમકે જ એ દેવદત્તને ઘટ-પટ-મઠનું સમૂહાલંબનાત્મક જ્ઞાન થયું. ત્યારપછી તેને ઘટનું સ્મરણ થયું,
જે ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૮૫) જો જ છે