________________
જ પછી કેટલાક સમય પછી પટનું સ્મરણ પણ થયું અને ક્યારેક ઉોધક પ્રાપ્ત થતાં મઠનું છે
પણ સ્મરણ થશે. પણ આ દેવદત્તને ઘટ, પટ અને મઠનું સમૂહાલંબનાત્મક સ્મરણ નથી જ થયું.
હવે જો તમે એમ કહો કે સમાનપ્રકારક સ્મરણ પૂર્વના સમાન પ્રકારેક અનુભવજન્ય આ સંસ્કારનો નાશ કરે છે, તો ઘટનું સ્મરણ થતાં જ દેવદત્તમાં પડેલા સમૂહાલંબનઆ અનુભવજ્ઞાનજન્ય સંસ્કાર નષ્ટ થઈ જ જશે, તો પછી હવે સંસ્કાર ન હોવાથી પટનું
સ્મરણ શી રીતે થશે ? નવા સ્મરણે તો માત્ર “ઘટ-સ્મરણના જ નવા સંસ્કાર ઊભા કર્યા છે, પણ સમૂહાલંબનાત્મક મરણ થયું ન હોવાથી પટ-મઠાદિના તો નવા સંસ્કાર જી ન ઉત્પન્ન કર્યા જ નથી અને પૂર્વે પડેલા સંસ્કારો તો ઘટનું સ્મરણ થતાં જ નાશ પામી છે છે. ગયા છે. આમ સંસ્કાર કે સ્મરણ ન હોવા છતાં પટનું ફરીથી સ્મરણ થતું હોવાથી માત્ર છે
સ્મરણને સ્મરણનું કારણ માની શકાય નહીં. છે શંકાકાર : ઘટનું સ્મરણ થયા પછી સમૂહાલંબનાત્મક અનુભવજન્ય સંસ્કાર પણ છે
નષ્ટ થઈ ગયા છે, તો પછી અનુભવજન્ય સંસ્કાર ન હોવા છતાં પણ પટનું જ્ઞાન જ (સ્મરણાત્મક) થતું હોવાથી અનુભવજ્ઞાનને પણ શી રીતે કારણ મનાશે ?
નવ્યોઃ તમારી વાત સાચી છે. તેથી અમે કહીએ છીએ કે “સ્મરણ સંસ્કારનો નાશક છે તેવો તમારો નિયમ જ અપ્રામાણિક છે. સ્મરણ સંસ્કારનો નાશક છે જ નહીં અને આ તેથી જ સમૂહાલંબનાત્મક અનુભવજ્ઞાનના સંસ્કાર પડ્યા પછી ઘટનું સ્મરણ થવા છતાં તે સંસ્કાર નાશ પામતા નથી અને ફરી ક્યારેક ઉદ્બોધક હાજર થતાં પટ, મઠ વગેરેનું જ પણ સ્મરણ થઈ શકે છે, કેમકે સમૂહાલંબનાત્મક જ્ઞાનના સંસ્કારો હાજર છે. જ શંકાકાર : જો આ રીતે તમે સંસ્કારના નાશક તરીકે સ્મરણને નહીં માનો તો છે આ સંસ્કારનો નાશક કોને માનશો? આ નવ્યોઃ સ્મરણથી સંસ્કાર નાશ પામતા નથી તે વાત તો સિદ્ધ થઈ જ ગઈ અને આ સંસ્કાર એ જન્ય છે માટે તેનો અવશ્ય નાશ તો છે જ, તેથી તેના નાશક તરીકે અમે આ રોગને માનીશું. રોગના કારણે તે સંસ્કારો નાશ પામે છે. આ શંકાકારઃ પણ જેને કોઈ રોગ જ ન થાય તેના તો સંસ્કાર ક્યારેય નાશ નહીં
છે નવ્યો: ના, તેમ તો મનાય જ નહીં, કેમકે જન્ય સદા વિનાશી જ હોય, તેથી તેમના માટે અમે કાળને નાશક માનીશું.
ન્યાયસિદ્ધાન્તકતાવલી ભાગ-૨ (