________________
મુક્તાવલી : પ્રશ્ન : તો પ્રકરણાદિને જ શાબ્દબોધ પ્રત્યે સાક્ષાત્ કારણ માની લો જ છે ને ? તાત્પર્ય-જ્ઞાનને કારણ માનવાની શી જરૂર છે ? છે. ઉત્તર : પ્રકરણાદિ અનનુગત છે માટે તેમાં અનુગતકારણતાવચ્છેદક ન મળે, એટલે પ્રકરણાદિને શાબ્દબોધના કારણ ન મનાય.
પ્રશ્નઃ તાત્પર્યજ્ઞાનજનકત્વ ધર્મ તો તે બધામાં છે જ, માટે તેનાથી અનુગમ થઈ જશે.
ઉત્તર : તાત્પર્યજ્ઞાનજનકન્વેન પ્રકરણાદિને શાબ્દબોધનું કારણ માનવા કરતાં જ છે લાઘવાત તાત્પર્યજ્ઞાનત્વેન તાત્પર્યજ્ઞાનને જ શાબ્દબોધ પ્રત્યે કારણ માનવું ઉચિત છે. જે છે હવે જયારે શાબ્દબોધસામાન્ય પ્રત્યે લાઘવાતું તાત્પર્યજ્ઞાનની કારણતા સિદ્ધ થાય છે
છે ત્યારે વેદવાક્યના શાબ્દબોધ પ્રત્યે પણ તાત્પર્યજ્ઞાનને કારણે માનવું જોઈએ અને ત્યાં ઈશ્વરનું તાત્પર્ય કલ્પવું જોઈએ. આમ તાત્પર્યાશ્રયતયા ઈશ્વરની સિદ્ધિ થઈ ગઈ.
આ વાત મીમાંસકોની સામે રજૂ કરી છે, કેમકે તેઓ ઈશ્વરને માનતા નથી. આ * मुक्तावली : न च तत्राध्यापकतात्पर्यज्ञानं कारणमिति वाच्यम्, सर्गादा
वध्यापकाभावात् । न च प्रलय एव नास्ति कुतः सर्गादिरिति वाच्यम्, प्रलयस्यागमेषु प्रतिपाद्यत्वात् ।
મુક્તાવલી : મીમાંસક : અમે ત્યાં વેદાધ્યતાનું તાત્પર્ય લઈશું.
નિયાયિકઃ સર્ગની આદિમાં ઈશ્વરાતિરિક્ત બીજો કયો અધ્યાપક હતો ? માટે તે જે વખતે તો ઈશ્વરનું જ તાત્પર્ય લેવું પડશે ને ?
મીમાંસકઃ અમે પ્રલય જ માનતા નથી તો સર્ગ અને તેની આદિની વાત જ ક્યાં છે રહી? જ નૈયાયિક : નહિ, પ્રલય આગમપ્રમાણથી સિદ્ધ છે માટે સર્વાદિ પણ સિદ્ધ છે. मुक्तावली : इत्थं च शुकवाक्येऽपि ईश्वरीयतात्पर्यज्ञानं कारणम् । विसंवादिशुकवाक्ये तु शिक्षयितुरेव तात्पर्यज्ञानं कारणम् । - મુક્તાવલી : વળી જયારે આમ શાબ્દબોધ પ્રત્યે તાત્પર્યજ્ઞાનની કારણતા સિદ્ધ થઈ
છે ત્યારે શુકના સંવાદિવાક્યથી (શુકનું સંવાદિવાક્ય એટલે શુકની પોતાની ભાષામાં જ આ ઉચ્ચરિત વાક્ય, કેમકે તે જ વાક્ય શુકને પોતાને શાબ્દબોધ રૂપ ફળની પ્રવૃત્તિનું જનક એ જ છે ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૧૮૨) કિ
છે કે