________________
ચરિતાર્થ થઈ જાય છે, પણ ઉત્તરવાંશ તો આકાંક્ષાથી જ મળે, એટલે પર: ફર્મવું છે
માનને તિર વિગેરેથી શાબ્દબોધ નહિ થાય, કેમકે ઘટ પદની અવ્યવહિત ઉત્તરમાં છે દ્વિતીયા-રૂપની જે આકાંક્ષા, તે જ નથી. ઘટ પદની અવ્યવહિત ઉત્તરમાં તો સિ (પ્રથમ આ વિભક્તિનો શિ) પ્રત્યય પડેલો છે. - मुक्तावली : अयमेति पुत्रो राज्ञः पुरुषोऽपसार्यतामित्यादौ तु पुत्रेण सह । - राजपदस्य तात्पर्यग्रहसत्त्वात्तेनैवान्वयबोधः । पुरुषेण सह तात्पर्यग्रहे तु तेन * सहान्वयबोधः स्यादेव ।
મુક્તાવલી : મયપતિ પુત્રો રાજ્ઞ: પુરુષ: પસાર્યતામ્ અહીં પુત્રની સાથે રાજ પદનું તાત્પર્યજ્ઞાન હોવાથી તે જ રીતે અન્વયબોધ (શાબ્દબોધ) થાય. હા, જો રાજનું પદનું પુરૂષ પદ સાથે તાત્પર્યજ્ઞાન હોય તો તે રીતે પણ શાબ્દબોધ થાય. - मुक्तावली : तात्पर्य निर्वक्ति-वक्तुरिच्छेति । यदि तात्पर्यज्ञानं कारणं न स्यात्तदा सैन्धवमानयेत्यादौ क्वचिदश्वस्य क्वचिल्लवणस्य बोध इति न स्यात् ।
* તાત્પર્ય * મુક્તાવલી : (૪) તાત્પર્ય : વક્તાની ઈચ્છા એ તાત્પર્ય છે. તેનું જ્ઞાન એ જ શાબ્દબોધમાં હેતુ છે. જો તાત્પર્યજ્ઞાનને કારણ જ ન માનીએ તો “થવાનાં વાક્યથી છે. ક્યારેક સૈન્ધવ પદથી લવણનો અને ક્યારેક અશ્વનો જે શાબ્દબોધ થાય છે તે ન થાય. એ છે જ્યારે વક્તાના જે તાત્પર્યનું જ્ઞાન થાય ત્યારે તે જ અમુક નિશ્ચિત બોધ સૈન્ધવ પદથી જ
થાય. માટે તાત્પર્યજ્ઞાનને શાબ્દબોધ પ્રત્યે કારણ માનવું જોઈએ. છે વક્તાના તાત્પર્યનું જ્ઞાન પ્રકરણ, વિશેષણ, યોગ, સાહચર્યાદિથી થાય, અર્થાત છે આ પ્રકરણાદિ તાત્પર્યજ્ઞાનને ઉત્પન્ન કરે અને તે તાત્પર્યજ્ઞાન શાબ્દબોધ ઉત્પન્ન કરે.
मुक्तावली : न च तात्पर्यग्राहकप्रकरणादीनां शाब्दबोधे कारणत्वमस्त्विति वाच्यम्, तेषामननुगमात् । तात्पर्यज्ञानजनकत्वेन तेषामनुगमे तु तात्पर्य* ज्ञानमेव लाघवात्कारणमस्तु । इत्थं च वेदस्थलेऽपि तात्पर्यज्ञानार्थमीश्वरः
છે છે કે ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૧૮૧) િ