________________
कारिकावली : यत्पदेन विना यस्याननुभावकता भवेत् ।
___ आकाङ्क्षा वक्तुरिच्छा तु तात्पर्य परिकीर्तितम् ॥८४॥ मुक्तावली : आकाङ्क्षां निर्वक्ति-यत्पदेनेति । येन पदेन विना यत्पदस्या-* न्वयाननुभावकत्वं तेन पदेन सह तस्याकाक्षेत्यर्थः । क्रियापदं विना कारकपदं नान्वयबोधं जनयतीति तेन तस्याकाङ्क्षा ।
* આકાંક્ષા * - મુક્તાવલીઃ (૩) આકાંક્ષા જે પદ વિના જે પદનો શાબ્દબોધ થઈ શકતો ન હોય તો છે તે પદની તે પદ સાથે આકાંક્ષા કહેવાય. તત્પર્વે અપરપર્વ સાક્ષી
ક્રિયાપદ એ કારકપદ વિના અને કારકપદ એ ક્રિયાપદ વિના શાબ્દબોધ-જનક છે બનતું નથી માટે તે બે ને પરસ્પર આકાંક્ષા છે, અર્થાત્ અવ્યવહિતોત્તરત્વ કે અવ્યવણિત
પૂર્વત્વસંબંધથી એક પદ અપરપદવત્ બને છે, તે જ આકાંક્ષા છે. ** मुक्तावली : वस्तुतस्तु क्रियाकारकपदानां सन्निधानमासत्त्या चरितार्थम् ।
परन्तु घटकर्मताबोधं प्रति घटपदोत्तरद्वितीयारूपाकाक्षाज्ञानं कारणम्, तेन घटः कर्मत्वमानयनं कृतिरित्यादौ न शाब्दबोधः ।
મુક્તાવલીઃ અહીં જે “અવ્યવહિતત્વ' અંશ કહ્યો તે તો આસત્તિથી જ ચરિતાર્થ થઈ જ જાય છે. અને પૂર્વત્વ કે ઉત્તરત્વનો નિયમ હોતો નથી. જેમ ચૈત્રઃ પતિ બોલાય તેમ પતિ ચૈત્ર પણ બોલી શકાય છે. એટલે આ રીતે વ્યવદિતપૂર્વોત્તરીચતરqત્યેન જ
પાપ૨૫ વર્વ મીક્ષા કહેવાની જરૂર જ નથી. છે આ અરૂચિને ખ્યાલમાં રાખીને વસ્તુતતુ કરીને મુક્તાવલિકાર કહે છે કે એ વાત છે જ બરોબર છે માટે જ ક્રિયાપદ અને કારકપદોની પરસ્પર આકાંક્ષા હોતી નથી એમ જ જ કહેવું જોઈએ. આકાંક્ષા તો પ્રકૃતિ અને પ્રત્યય પદો વચ્ચે હોય છે. ઘટકર્પતાના એ શાબ્દબોધ પ્રત્યે (પદે એવા શાબ્દબોધ પ્રત્યે) ઘટપદોત્તર દ્વિતીયા વિભક્તિ – આ પ્રત્યયની આકાંક્ષાનું જ્ઞાન તે કારણ છે. અહીં પણ ઘટપદની અવ્યવહિત ઉત્તરમાં મમ્મી
= કર્મત્વ જોઈએ એમ કહેવું જોઈએ, પણ તેમાં ય અવ્યવહિતત્વાંશ તો આસત્તિથી જ 4 જે ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૧૮) ક જ