________________
मुक्तावली : एतेन तावद्वर्णाभिव्यङ्ग्यः पदस्फोटोऽपि निरस्तः । तत्तद्वर्णसंस्कारसहितचरमवर्णोपलम्भेन तव्यञ्जकेनैवोपपत्तेरिति ।
* પદસ્ફોટ-નિરાસ : મુક્તાવલીઃ વૈયાકરણોનો મત છે કે પટ (ન્ગ ) આવો વર્ણોનો સમુદાય છે કે વાચક થઈ શકે નહીં, કેમકે વર્ણ-ઉત્પત્તિપક્ષે કે વર્ણની અભિવ્યક્તિપણે વર્ષોના જ સમુદાયનું એક કાળમાં પ્રત્યક્ષ થવું સંભવિત નથી. વળી પ્રત્યેક વર્ણોને વાચક માનવા છે. એ પણ બરાબર નથી, કેમકે પ્રત્યેક વર્ણોને વાચક માનવાથી તે પ્રથમ વર્ણનું ઉચ્ચારણ કર્યા પછી બીજા વર્ગોનું ઉચ્ચારણ કરવું જ વ્યર્થ બની જાય છે. શું બોલવાથી જ ઘડો જણાઈ જતો હોય તો પછી બાકીના વર્ગોનો ઉચ્ચાર કરવાની જરૂર જ ન રહે. આ છે આથી એમ માનવું જ જોઈએ કે પૂર્વ-પૂર્વવર્ષોના અનુભવથી જન્ય સંસ્કારોની સાથે જ છે અન્તિમ વર્ણના અનુભવજન્ય સંસ્કારથી અભિવ્યક્ત જે પદસ્ફોટ છે તે જ વાચક છે. એ જ વૈયાકરણોનો ઉપરોક્ત મત (સર્વ વર્ષોથી અભિવ્યક્ત પદસ્ફોટ છે તે) પણ અમારા આ પૂર્વોક્ત કથનથી ખંડિત થઈ જાય છે, કેમકે તે તે વર્ષોના અનુભવથી જન્ય સંસ્કારો સહિત અંતિમ વર્ણના અનુભવથી જન્ય સંસ્કારથી ક્રમિક વર્ણવિશિષ્ટ પદોનું (ઘટ-પદનું)
સ્મરણ થઈ જાય છે એટલે ઉપલંભ થઈ જાય છે અને તે વ્યંજક(અર્થ જણાવનાર શબ્દ)થી આ જ પદાર્થ(ઘટાર્થ)નો બોધ ઉપપન્ન થશે, માટે પદસ્ફોટ માનવો વ્યર્થ છે.
मुक्तावली : इदन्तु बोध्यम् । यत्र द्वारमित्युक्तं तत्र पिधेहीत्यादिपदस्य * ज्ञानादेव बोधो न तु पिधानादिरूपार्थज्ञानात्, पदजन्यतत्तत्पदार्थोपस्थितेस्तत्तच्छाब्दबोधे हेतुत्वात् ।
* પ્રભાકરમત-ખંડન * મુક્તાવલીઃ અહીં મુક્તાવલીભાર મીમાંસકોનું ખંડન કરે છે. મીમાંસકો માને છે કે યત્કિંચ્ચિત્ પદથી પદાર્થોપસ્થિતિ થઈ જાય તો બધા પદાર્થોનું સ્મરણ થઈ શકે છે, જે છે એટલે પદાર્થ-સ્મરણના સમૂહથી શાબ્દબોધ થઈ શકે છે. આ ઉપરથી એ વાત નક્કી થાય છે છે છે કે મહાવાક્યર્થના બોધમાં અવાજોરવાયાર્થિનું સ્મરણ જ કારણ છે પણ અવાન્તરએ વાક્યર્થનું સમૂહાલંબન-સ્મરણ કારણ નથી. એ જ રીતે લાઘવેન પદાર્થસ્મરણ જ
છે
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૭) નિ
જ છે