________________
પદાર્થોપસ્થિતિ ન હોવાથી સમસ્તવાક્યનો શાબ્દબોધ નહિ થવાની આપત્તિ આવે, માટે છે છે પદાર્થોપસ્થિતિ પણ સમૂહાલંબનાત્મક જ માનવી જોઈએ. છે. ટૂંકમાં નવ્યોએ શાબ્દબોધ પ્રત્યે પદાર્થોપસ્થિતિને કારણે માની, જ્યારે પ્રાચીન છે
શાબ્દબોધ પ્રત્યે સમૂહાલંબનાત્મક પદાર્થોપસ્થિતિને કારણ કહે છે. છે એટલે પ્રાચીન-મતે જેમ ખળામાં એકસાથે વૃદ્ધ, યુવાન અને શિશુ એમ બધા જ ક કબૂતરો ચરવા પડે તેમ પદજન્ય પદાર્થોપસ્થિતિ એકસાથે દરેકની થાય અને તેથી તે તે
પદોના ક્રિયા-કારકાદિ ભાવથી અન્વયરૂપ શાબ્દબોધ ઉત્તરક્ષણે થઈ જાય. - આ મતનો આશય એ છે કે “પરમાના સ્થળે પહેલાં ઘટીયા કર્મતા(વિશિષ્ટ)નો છે
બોધ થાય, પછી તેનો આનયન પદાર્થ સાથે અન્વય થાય. આ વિશિષ્ટવૈશિસ્સાવગાહી છે છે જ્ઞાનરીતિ છે, પણ તે રીતે અમે પ્રાચીનો શાબ્દબોધ માનતા નથી કિન્તુ એક વિશેષ્યમાં આ બધા વિશેષણો સાથે જ ભાસે તે વિષે વિશેષ' રીત્યા શાબ્દબોધ માનીએ છીએ. આ
પ્રાચીનોના આ મતમાં નાના પદાર્થવિષયક એક સમૂહાલંબન સ્મરણની કલ્પના કરી વગેરે ગૌરવ હોવાથી “વિત્' એમ કહીને અસ્વરસ સૂચિત કર્યો છે. * मुक्तावली : परे तु "यद्यदाकाक्षितं योग्यं सन्निधानं प्रपद्यते । तेन
तेनान्वितः स्वार्थः पदैरेवावगम्यते।" तथा च खण्डवाक्यार्थबोधानन्तरं तथैव * पदार्थस्मृत्या महावाक्यार्थबोध इत्याहुः । જ બીજા કેટલાક (નવ્યો) કહે છે કે નહિ, વિશિષ્ટવૈશિસ્યાવગાહી જ્ઞાનપીત્યા જ છે શાબ્દબોધ થાય છે. ઘટમાય વાક્ય સાંભળતાં જ ઘટ-પદથી ઘટાર્થનું જ્ઞાન થયું. પછી હું
આકાંક્ષા થઈ કે “પટીય વિમ્ ?” એના ઉત્તરમાં મમ્ પદાર્થ કર્મત્વનું જ્ઞાન થયું. હવે તે આ સ્વાર્થ એટલે ઘટાથે, એનાથી આકાંક્ષિત કર્મવાર્થ છે. અને એ કર્મત્વાર્થ, સ્વાર્થ જે છે. ઘટાર્થ છે તેને યોગ્ય પણ છે, કેમકે ઘટીયકર્મતાનો બાધ નથી. એટલે સ્વાર્થ=ઘટાર્થથી છે આકાંક્ષિત અને યોગ્ય એવું કર્મત્વ ઘટાર્થના સનિધાનને પ્રાપ્ત કરે છે. એટલે તે જ
કર્મવથી અન્વિત જે સ્વાર્થ= ઘટાથે તે પ્રથમ ઘટ-પદથી અનુભવાય છે. ટૂંકમાં ઘટ- પદ શુદ્ધ ઘટાર્થનો અનુભવ કરાવતું નથી કિન્તુ કર્મવસહિત ઘટાર્થનો અનુભવ કરાવે છે. આ આ રીતે પહેલાં કર્મવાન્વિત ઘટપદાર્થનું ખંડશાબ્દબોધાત્મક જ્ઞાન થાય, પછી ધર્મ
માનય એવો મહાવાક્ષાર્થબોધ થાય. આમ આ મતે પહેલા ખંડવાયાર્થ-બોધ થાય, જિ છે પછી તેનાથી પદાર્થની સ્મૃતિ થાય અને પછી મહાવાક્યર્થનો શાબ્દબોધ થાય. આ કે જે છે જ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૦૫) જ છે કે જે