________________
માં રહેલી નીલ-પદના ઘટ-પદ સાથેના અન્વયબોધના તાત્પર્યપૂર્વકની જે આસારે છે તે જ છે. અહીં ન હોવા છતાં તેનો અહીં ભ્રમ (સ્મરણાત્મક જ્ઞાન) થઈ જાય તો “ની પર છે
એવો શાબ્દબોધ થઈ જાય. આ પ્રાચીનોઃ આસત્તિભ્રમથી થતો શાબ્દબોધ ભ્રમાત્મક જ હોય ને ? અમે તો તેમાં એ જ માનીએ છીએ. કિ નવ્યો : ના, તેવું કાંઈ નહિ. આસત્તિભ્રમથી પ્રમાત્મક શાબ્દબોધ પણ થઈ શકે છે. જે અમે તો યોગ્યતાના ભ્રમથી જ ભ્રમાત્મક શાબ્દબોધ માનીએ છીએ. ઘટપદાર્થમાં નીલછે પદાર્થના સંબંધની યોગ્યતા તો છે જ. માટે નાનો પટ શાબ્દબોધ (આસત્તિભ્રમથી થવા છે. છે છતાં) પ્રમાત્મક જ છે. मुक्तावली : ननु यत्र च्छत्री कुण्डली वासस्वी देवदत्त इत्याद्युक्तं तत्रोत्तरपदस्मरणेन पूर्वपदस्मरणस्य नाशादव्यवधानेन तदुत्तरपदस्मरणासम्भव इति
चेद् ? न, प्रत्येकपदानुभवजन्यसंस्कारैश्चरमस्य तावत्पदविषयकस्मरणस्य * अव्यवधानेनोत्पत्तेः । नानासनिकषैरेकप्रत्यक्षस्येव नानासंस्कारैरेकस्मरणोत्प
तेरपि सम्भवात् । तावत्पदसंस्कारसहितचरमवर्णज्ञानस्योद्बोधकत्वात्, * कथमन्यथा नानावणैरेकपदस्मरणम् ?
- મુક્તાવલી પ્રશ્ન છત્રી વુપત્ની વાનસ્વી રેવદ્રત્ત: અનેક વિશેષણવાચક પદોથી યુક્ત આ વાક્યમાં ઉત્તરપદના (કુંડલી પદના) સ્મરણથી પૂર્વપદના (છત્રી પદના) એ સ્મરણનો “યો વિવિશેષIUIનાં વોત્તરવૃત્તિ!UIનાથ' નિયમથી અવશ્ય નાશ
થાય છે. તેથી અવ્યવધાનેન તદુત્તરપદનું = વિશેષ્યવાચક “દેવદત્ત' પદનું સ્મરણ - અસંભવિત રહે છે. (દેવદત્ત પદમાં છત્રી એવા પ્રથમ પદની આસક્તિ ન હોવાથી તેનું સ્મરણ ન જ થાય.) છતાં ઉપરોક્ત વાક્યનો શાબ્દબોધ તો થાય જ છે. માટે આસત્તિસ્મરણ એ શાબ્દબોધનું કારણ નથી.
ઉત્તર ઃ છત્રી, કુંડલી વગેરે પ્રત્યેક પદોના શ્રવણથી તે તે પ્રત્યેક પદોના જે સંસ્કારો જે છે પડ્યા તે બધા ય પદોના સંસ્કારોથી ચરમ દેવદત્ત પદના શ્રાવણપ્રત્યક્ષ થયા પછીના છે
ઉત્તરકાળમાં તે બધા વિશેષણ-વિશેષ્યવાચક પદોના સમુદાયવિષયક એક સમૂહાલંબન છે છે સ્મરણ ઉત્પન્ન થઈ જાય છે. એટલે શાબ્દબોધની અવ્યવહિતપૂર્વક્ષણે યાવત્પદોનું સ્મરણ છે
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૦૩) છે