________________
અવ્યવધાન= આસક્તિ નથી છતાં તે બે ના અવ્યવધાનનું= આસત્તિનું ભ્રમાત્મક જ્ઞાન છે જ છે, એટલે બે ય સ્થળે આસત્તિજ્ઞાન હોવાથી શાબ્દબોધ થઈ જાય. * मुक्तावली : वस्तुतस्तु अव्यवधानज्ञानस्यानपेक्षितत्वात् यत्पदार्थेन यत्पदार्थ* स्यान्वयोऽपेक्षितस्तयोरव्यवधानेनोपस्थितिः शाब्दबोधे कारणम् । तेन * गिरि(क्तमग्निमान्देवदत्तेनेत्यादौ न शाब्दबोधः ।
મુક્તાવલી : પ્રાચીનોના આ મતમાં નવોને અસ્વરસ છે. તેમનું કહેવું એ છે કે એવો કોઈ સર્વત્ર નિયમ નથી કે બધે શાબ્દબોધ થવા પૂર્વે બે પદોના અવ્યવધાનનું જ્ઞાન જ હોવું જ જોઈએ, કેમકે બે પદોના અવ્યવધાનરૂપ આસત્તિનું જ્ઞાન હોવા છતાં પણ
શાબ્દબોધ નથી પણ થતો. અને બે પદોના અવ્યવધાન રૂ૫ આસત્તિનું જ્ઞાન ન હોવા છે છતાં પણ ઘણીવાર શાબ્દબોધ થાય પણ છે. રિમુવત... માં ગિરિ અને ભુક્તમ્ ક પદોની આસત્તિનું જ્ઞાન હોવા છતાં શાબ્દબોધ થતો નથી. એટલે નક્કી એ થયું કે
પદદ્દયના અવ્યવધાનનું જ્ઞાન ન હોય અને માત્ર પદયનું જ્ઞાન હોય તો તેનાથી પણ આ અવ્યવધાનેન પદાર્થયનું સ્મરણ થઈ જાય અને તેનાથી શાબ્દબોધ થઈ શકે છે. એટલે જ છે. પદયની અવ્યવધાન ઉપસ્થિતિ (આસત્તિ જ્ઞાન) શાબ્દબોધ પ્રત્યે કારણ નથી કિન્તુ છે છે જે પદાર્થનો જે પદાર્થ સાથે અન્વયે અપેક્ષિત છે તે બે પદાર્થોના વાચક એવા બે પદોનું છે છે જે અવ્યવધાન તે આસક્તિ અને તેનું જે સ્મરણ તે શાબ્દબોધમાં હેતુ બને. એટલે જ
વાં મનમાન રેવત્તે સ્થળે શાબ્દબોધ થઈ શકે જ નહિ, કેમકે ગિરિ પદાર્થનો આ અગ્નિમાન્ પદાર્થ સાથે અન્વયે અપેક્ષિત છે અને તેના વાચક બે પદોનું અવ્યવધાન છે નથી, અર્થાત્ આસત્તિ જ નથી. मुक्तावली : नीलो घटो द्रव्यं पट इत्यादावासत्तिभ्रमाच्छाब्दबोधः । *आसत्तिभ्रमाच्छाब्दभ्रमाभावेऽपि न क्षतिः ।
મુક્તાવલીઃ નીહ્નો પર દ્રવ્ય : આ સ્થળે શું બને છે? તે જોઈએ. અહીં વક્તાનું તાત્પર્ય નીલ પદાર્થનો પટ પદાર્થ સાથે અને ઘટ પદાર્થનો દ્રવ્ય પદાર્થ સાથે અન્વયબોધ = શાબ્દબોધ કરાવવાનું છે. અહીં નીલ પદાર્થ અને પટ પદાર્થના વાચક એવા બે પદોની આ અવ્યવધાનરૂપ આસત્તિ નથી, અને જે નીલ પદ અને ઘટ-પદની અવ્યવધાનેન આસત્તિ આ જ છે ત્યાં તેવા અન્વયબોધનું તાત્પર્ય નથી. છતાં અન્યત્ર “નીનો પદર' એવા વાક્યમાં
છે કે વાચસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૨)