________________
જ નિષાદમાં યોગકર્તુત્વાત્મક ફળની સિદ્ધિ કરવા માટે તેનામાં જે વિદ્યાધ્યયનની કલ્પનાનું છે ઓ ગૌરવ સ્વીકારવું પડ્યું તે ફલમુખગૌરવ હોવાથી નિર્દષ્ટ છે, અર્થાત્ ઉક્ત વાક્યથી છે જયારે નિષાદમાં યોગકર્તુત્વ સિદ્ધ છે ત્યારે તેનો અન્વય ઉપપન્ન કરવા માટે જે ગૌરવ
વેઠવું પડે તે નિર્દષ્ટ કહેવાય. હવે તે ગૌરવ નિષાદના યોગકર્તુત્વનું વિઘટન કરી શકે તે જ નહિ. * मुक्तावली : उपकुम्भमर्धपिप्पलीत्यादौ परपदे तत्सम्बन्धिनि लक्षणा,
पूर्वपदार्थप्रधानतया चान्वयबोध इति । इत्थञ्च समासे न क्वापि शक्तिः, पदशक्त्यैव निर्वाहादिति ।
મુક્તાવલી : અવ્યયીભાવ સમાસમાં પરપદની પરપદાર્થ-સંબંધીમાં લક્ષણા થાય. ૩૫શ્નમ્ ! અહીં કુશ્મ પદની કુમ્મસંબંધીમાં લક્ષણા થાય. આ અવ્યયીભાવ સમાસ જે પૂર્વપદાર્થપ્રધાન હોય છે માટે પૂર્વપદાર્થ જે સમીપ છે તે વિશેષ્ય રહે તે રીતે શાબ્દબોધ એ થાય, એટલે ૩૫ = કુમલવૂમન્નાનીપમ્ એવો અર્થ થાય.
૩૫ પુસ્તકં વર્તતે . અહીં પુસ્તક એ કુંભસંબંધી છે અને તે જ પુસ્તક કુંભસમીપ છે. માટે કુંભસંબંધી જે (પુસ્તક) છે તેનાથી અભિન્ન સમીપ' પદાર્થ છે. છે. આ રીતે સર્વત્ર સમાસમાં-સમસ્તવાક્યમાં ક્યાંય શક્તિ નથી માટે વાક્યની લક્ષણા પણ મનાય નહિ. પદની શક્તિથી અને લક્ષણાથી જ કામ ચાલી જશે. कारिकावली : आसत्तियोग्यताकाङ्क्षातात्पर्यज्ञानमिष्यते ॥८२॥
कारणं सन्निधानं तु पदस्यासत्तिरुच्यते । * मुक्तावली : आसत्तिरिति । आसत्तिज्ञानं योग्यताज्ञानमाकाक्षाज्ञानं * तात्पर्यज्ञानं च शाब्दबोधे कारणम् ।
મુક્તાવલી : પદજ્ઞાન જેમ પદાર્થોપસ્થિતિ દ્વારા શાબ્દબોધ પ્રત્યે કારણ છે તેમ છે આસત્તિજ્ઞાન, યોગ્યતાજ્ઞાન, આકાંક્ષાજ્ઞાન અને તાત્પર્યજ્ઞાન પણ શાબ્દબોધ પ્રત્યે સહકારી કારણ છે.
__ आसत्तिः : पदसमूहनिष्ठा, अव्यवधानेन पदोच्चारणप्रयुक्तसन्निधिरूपा।। 30 ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૨ ૦ (૧૦)
છે