________________
બોધક પદોનો સમાહાર સમાસ થાય અને ત્યાં એકત્વ અને નપુંસકલિંગ– આવે. આમ
અમારા મતે “સમાહાર' સંજ્ઞા એ યૌગિક નથી કિન્તુ પારિભાષિક છે, અર્થાત અહિએ નકુલાદિનો સમાહાર ન હોવા છતાં ત્યાં પૂર્વોક્ત સૂત્ર લાગુ પડીને પારિભાષિક સમાહાર - સંજ્ઞા કરે છે.
પ્રાચીન : પારિભાષિક સમાહાર-સંજ્ઞાનું ફળ શું? આ નવ્યો ત્યાં એકત્વ અને નપુંસકલિંગવા આવે એ જ એનું ફળ છે. વળી જ્યાં આ જ
સમાહાર સંજ્ઞા લાગુ ન થાય ત્યાં કોઈ એકત્વ અને નપુંસકલિંગ– ન કરી દે તે પણ છે તેનું ફળ છે. આમ અન્યત્ર એકવચનાદિ અસાધુ છે એ વાત અહીં સમાહાર-સંજ્ઞાથી એ માં જણાય છે.
નવોએ સમાહાર-સંજ્ઞાને પારિભાષિક માની એ વાતમાં મુક્તાવલીકારે ત્યાદુ?' પદથી અસ્વરસ સૂચિત કર્યો છે. मुक्तावली : पितरौ श्वशुरावित्यादौ पितृपदे जनकदम्पत्योः, श्वशुरपदे । स्त्रीजनकदम्पत्योर्लक्षणा । एवमन्यत्रापि । घटा इत्यादौ न लक्षणा, घटत्वेन
रूपेण नानाघटोपस्थितिसम्भवात् । કરી મુક્તાવલી : એકશેષ દ્વન્દ સમાસ સ્થળે લક્ષણા કરવી જોઈએ. દા.ત. ચૈત્રથી કિ પિતા અહીં ચૈત્રના બે પિતા તો સંભવી શકે નહિ, માટે પિતૃ-પદની માતા-પિતામાં
લક્ષણા કરવી જોઈએ. એ રીતે ચૈત્રી શ્વગુરી સ્થળે શ્વશુર-પદની ચેત્રની સ્ત્રીના માતાએ પિતામાં લક્ષણા કરવી જોઈએ. . આ જ રીતે બહેન-ભાઈ વગેરેને જણાવવાના તાત્પર્યથી બોલાયેલા પ્રાંતો' વગેરે
પદોમાં લક્ષણો જાણવી. આ ઘટશ પટ પટ એવો જે સરૂપ એકશેષ થાય છે ત્યાં લક્ષણા કરવાની છે જ જરૂર નથી, કેમકે ઘટત્વેન રૂપેણ અનેક ઘટોની ઉપસ્થિતિ શક્તિસંબંધથી જ થઈ શકે
मुक्तावली : कर्मधारयस्थले तु नीलोत्पलमित्यादावभेदसम्बन्धेन नीलपदार्थ उत्पलपदार्थे प्रकारः । तत्र च न लक्षणा । अत एव 'निषादस्थपति याजयेत्'
જ
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૮) જિલ્લા માં છે