________________
* ઈતરેતર-દ્વન્દ્ર * મુક્તાવલીઃ હવે તૈયાયિક કહે છે કે દ્વન્દ સમાસમાં ઇતરેતર દ્વન્દ્ર અને સમાહાર દ્વન્દ્ર એમ બે પ્રકાર છે. તેમાં ઇતરેતર દ્વન્દ સમાસમાં એકેય પદની લક્ષણા કરવાની જરૂર નથી. મીમાંસકો તો અહીં સાહિત્યમાં લક્ષણા માને છે, તેનું ખંડન કરનારું આ વિધાન
એ સમજવું.
થવલિૌ છિન્ય | અહીં ઇતરેતર દ્વન્દ્ર છે. અહીં ધવ-પદથી ધવ-પદાર્થનો, . ખદિર-પદથી ખદિર-પદાર્થનો અને સૌ વિભક્તિથી દ્ધિત્વ અને કર્મત્વનો બોધ થાય છે, એ (ધવ અને ખદિર એ વિભક્તિના અર્થભૂત દ્વિત્વ અને કર્મત્વના પ્રકાર = વિશેષણ રૂપે છે એ જણાઈ જાય છે.) એટલે “વલ્લવિયર્થ છે નાનુqનવ્યાપારાનુકૂવૃતિમાન્ ત્વમ'
એવો શાબ્દબોધ ઉપપન્ન થઈ જાય છે માટે કોઈ પદની લક્ષણા માનવાની જરૂર જ નથી.
मुक्तावली : न च साहित्ये लक्षणेति वाच्यम्, साहित्यशून्ययोरपि द्वन्द्व*दर्शनात्, न चैकक्रियान्वयित्वरूपं साहित्यमस्तीति वाच्यम्, क्रियाभेदेऽपि धवखदिरौ पश्य छिन्धीत्यादिदर्शनात्, साहित्यस्याननुभवाच्च ।।
મુક્તાવલી : મીમાંસક : અહીં “સાહિત્ય (સાથે રહેવાપણું)માં લક્ષણા કરવી જ જ પડશે, કેમકે “સાથે રહેલા એવા ધવખદિરને તું છેદ' એવો શાબ્દબોધ થાય છે. માટે મા ખદિર-પદની સહવૃત્તિધવખદિરમાં લક્ષણા કરવી જોઈએ અને “ધવ'-પદ પૂર્વવત્ છે હું તાત્પર્યગ્રાહક માનવું જોઈએ. થવપડ્યું તુ “ઘરપર્વ સહવૃત્તિથાિં વોથા' . * इतितात्पर्यग्राहकम् ।
તૈયાયિક: સારું, જે સાહિત્યમાં લક્ષણા કરવાનું તમે કહો છો તે સાહિત્ય એટલે જ શું? સહવૃત્તિત્વરૂપ સાહિત્ય ? કે એકક્રિયાન્વયિત્વ રૂપ સાહિત્ય ? જો પ્રથમ વિકલ્પ છે લો તો તે બરોબર નથી, કેમકે ધવ અને ખદિર ભિન્ન ભિન્ન સ્થળે રહેતા હોય તો પણ -તે બેનું સહવૃત્તિત્વ ન હોય તો પણ તે બે પદનો દ્વન્દ સમાસ થાય છે. માટે સાહિત્યશૂન્યનો પણ દ્વન્દ સમાસ થઈ શકે છે એટલે સહવૃત્તિત્વરૂપ સાહિત્યમાં તો લક્ષણા થઈ શકે નહિ . હવે જો એકક્રિયાન્વયિત્વરૂપ સાહિત્ય લો અને તેમાં લક્ષણા કરવાનું કહો તો તે છે જય બરોબર નથી, કેમકે ક્રિયાભેદ હોય, અર્થાત્ એક જ ક્રિયામાં બે ય પદોનો અન્વય
જ છે જ
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૪) જિજ