________________
આ પદનો સ્વાર્થ છે, તેના ત્યાગપૂર્વક તીરમાં લક્ષણા કરવામાં આવી છે. છે જ્યારે ગ્યો રધિ રસ્યતા, વણી પ્રવેશય, છત્રિો યાત્તિ સ્થળે અજહસ્વાર્થ મા લક્ષણા છે. કાક, યષ્ટિ કે છત્રિનો જે શક્યાર્થ છે તેને છોડ્યા વિના દધ્યપઘાતકો, આ
યષ્ટિધરો અને અછત્રિઓમાં લક્ષણા કરવામાં આવી છે. કાક અને બીજા દધ્યપઘાતક છે આ બિલાડાદિથી દપિ રહો, યષ્ટિ અને યષ્ટિધરોનો પ્રવેશ કરાવો, છત્રિ (છત્રવાળા) અને
અછત્રિ બે ય જાય છે. मुक्तावली : यदि चान्वयानुपपत्तिर्लक्षणाबीजं स्यात्, तदा क्वचिद्गङ्गापदस्य तीरे, क्वचिद्घोषपदस्य मत्स्यादौ लक्षणेति नियमो न स्यात् ।
* લક્ષણાનું બીજ* મુક્તાવલી : અહીં નવ્યો કહે છે કે તાત્પર્યાનુપપત્તિને જ લક્ષણાનું બીજ કહેવું છે જો ઈએ. જો અન્વયાનુ૫૫ત્તિને પણ લક્ષણાનું બીજ કહેવામાં આવે તો આપત્તિ આવે. છે જ્યાં પોષઃ સ્થળે તમે પ્રાચીન અન્વયાનુપપત્તિને લક્ષણાનું બીજ કહેશો તો એક વક્તા છે
તીરે મીરાષ્ટિ એવા શાબ્દબોધના તાત્પર્યથી આ વાક્યપ્રયોગ કરે છે તે વખતે ગળાનો છે શક્યાર્થપ્રવાહ લેતાં ઘોષ = આભીરપલ્લી સાથે અન્વય અનુપપન્ન થતાં ગળા-પદની
તીરમાં લક્ષણા કરી લેવામાં આવે તો જાણે હમણાં તો કામ ચાલી જાય. આ પણ ફરી તે જ વ્યક્તિ “પ્રવાહમાં મત્સ્ય' (ઘોષ = મત્સ્ય) એ તાત્પર્યથી ફાયર ન ઘોષઃ વાક્ય બોલે તે વખતે પેલી સાંભળનાર વ્યક્તિ તો પૂર્વના સંસ્કારને લીધે પ્રવાહમાં જ
આભીરપલ્લીના અન્વયની અનુપપત્તિને જ જુએ અને તેથી આ વખતે પણ તરમાં જ છે છે ગળા-પદની લક્ષણા કરે એટલે વક્તાના તાત્પર્યનો તો તેને શાબ્દબોધ ન જ થાય. હવે છે
જો તાત્પર્યાનુપપત્તિને જ લક્ષણાનું બીજ કહીએ તો પહેલી વાર “પ્રવાહમાં આભીરપલ્લી' અર્થ લેતાં વક્તાનું તાત્પર્ય “તીરમાં આભીરપલ્લી અનુપપન્ન થતું હતું આ માટે ગળા-પદની તીરમાં લક્ષણા થાય. અને બીજી વાર “પ્રવાહમાં આભીરપલ્લી' અર્થ જ લેતાં વક્તાનું તાત્પર્ય “પ્રવાહમાં મત્સ્ય” અનુપપન્ન થતું હતું માટે ઘોષ-પદની મઢ્યમાં આ લક્ષણા થઈ શકે. - આમ તાત્પર્યાનુપપત્તિને લક્ષણાનું બીજ માનવામાં આવે તો જ ક્યારેક ગળીઆ પદની તીરમાં અને ક્યારેક ઘોષ-પદની મઢ્યમાં લક્ષણા ઉપપન્ન થઈ શકે.
જ
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૫૫) ા