________________
અન્વય અનુપપન્ન નથી, કેમકે યષ્ટીનો પ્રવેશ જરૂર થઈ શકે છે. માટે સર્વત્ર છે તાત્પર્યાનુપપત્તિને જ લક્ષણાનું બીજ માનવું જોઈએ. “પછીઃ પ્રવેશ' એવું વાક્ય જે આ વક્તા બોલે છે તેની ઈચ્છા (તાત્પર્ય) યષ્ટિધરોને ભોજન કરાવવા માટેના પ્રવેશની છે. આ હવે યષ્ટિથી શક્યાર્થ યષ્ટિ = લાકડી જ લઈએ તો તેને તો ભોજનનું તાત્પર્ય અનુપાન
જ થઈ જાય છે. એટલે ભોજન-તાત્પર્યાનુપપજ્યા “યષ્ટિ'-પદની યષ્ટિધરમાં લક્ષણા કરી ન દેવાય. - मुक्तावली : एवं काकेभ्यो दधि रक्ष्यतामित्यादौ काकपदस्य दध्युपघातके , * लक्षणा, सर्वतो दधिरक्षायास्तात्पर्यविषयत्वात् । एवं छत्रिणो यान्तीत्यादौ * छत्रिपदस्यैकसार्थवाहित्वे लक्षणा ।
મુકતાવલી : એ જ રીતે બાળો ધ ફ્યુતા' સ્થળે “કાક'પદની છે દધ્યપઘાતકોમાં લક્ષણા થાય છે, કેમકે આ વાક્ય બોલનાર વક્તાનું તાત્પર્ય માત્ર કાકથી છે દધિ-રક્ષાનું નથી કિન્તુ કાક અને તેના જેવા બીજા બધા ય દધ્યપઘાતકોથી દધિ-રક્ષાનું એ છે તાત્પર્ય છે. હવે “કાક' પદથી જો શક્યાર્થ કાક જ લઈએ તો સર્વતઃ દધિરક્ષા વક્તાનું છે છે તાત્પર્ય અનુપપન્ન થઈ જાય છે. માટે તાત્પર્યાનુપપજ્યા “કાક' પદની દધ્યપઘાતક છે
બિલાડાદિ બધાયમાં લક્ષણા કરવી જોઈએ. કાક જેમ અનિષ્ટકારક છે તેમ બિલાડાદિ એ પણ અનિષ્ટકારક છે માટે અનિષ્ટકારકત્વ સંબંધરૂપ આ લક્ષણા થઈ.
અથવા કાક જેમ દધિ-ઉપઘાતક છે તેમ બિલાડાદિ પણ દધિ-ઉપઘાતક છે. એટલે જ - દધિ-ઉપઘાતકત્વ સંબંધથી પણ લક્ષણા થઈ શકે.
એ જ રીતે છત્રો યાત્તિ' સ્થળ છત્રવાળા અને છત્ર વિનાના-એમ આખા ય ા સાર્થવાહને કહેવાનું વક્તાનું તાત્પર્ય છે. તે તાત્પર્ય છત્રિ પદથી શક્યાર્થ માત્ર છત્રિ છે છે (છત્રવાળા) લેવાથી અનુપપન્ન થઈ જાય છે માટે તાત્પર્યાનુપપજ્યા છત્રિ પદની છત્રિછે અછત્રિ ઉભયસાધારણ એકસાર્થવાહિત્યમાં લક્ષણા થાય. * मुक्तावली : इयमेवाजहत्स्वार्था लक्षणेत्युच्यते । एकसार्थवाहित्वेन रूपेण * छत्रितदन्ययोर्बोधात् ।
મુક્તાવલીઃ લક્ષણા બે પ્રકારની છે : જહસ્વાર્થ લક્ષણા અને અજહસ્વાર્થ લક્ષણા.
પોષઃ સ્થળે જહતું (ત્યાગી દેવાતો) સ્વાર્થ છે, અર્થાત્ શક્ય પ્રવાહ એ ગલ્લા છે
ન્યાયસિદ્ધાન્તમુકતાવલી ભાગ-૨ ૦ (૧૫૪) િ