________________
- मुक्तावली : इदन्तु बोध्यम् । शक्यार्थसम्बन्धो यदि तीरत्वेन रूपेण - गृहीतस्तदा तीरत्वेन तीरबोधः । यदि तु गङ्गातीरत्वेन रूपेण गृहीतस्तदा तेनैव
रूपेण स्मरणम् । अत एव लक्ष्यतावच्छेदके न लक्षणा, तत्प्रकारकबोधस्य * तत्र लक्षणां विनाप्युपपत्तेः । परन्तु एवं क्रमेण शक्यतावच्छेदकेऽपि शक्तिन स्यात्, तत्प्रकारकशक्यार्थस्मरणं प्रति तत्पदस्य सामर्थ्यमित्यस्य सुवचत्वादिति विभावनीयम् ।
મુક્તાવલી : પ્રશ્ન : ગડા-પદની તીરમાં લક્ષણા કરી પણ તીરત્વ-સ્વરૂપ જે આ લક્ષ્યાવચ્છેદક છે તેમાં કેમ લક્ષણા ન કરી ? તીર એ લક્ષ્ય છે માટે તીરત્વ જ લક્ષ્યાવચ્છેદક છે.
ઉત્તર : તીરત્વમાં લક્ષણા કરવાની જરૂર નથી, કેમકે શક્યાર્થસંબંધ (લક્ષણા) જો છે તીરત્વેન રૂપેણ ગૃહીત કરેલ હોય તો ત્યાં તીરત્વેન તીરનો બોધ થશે અને શક્યાર્થસંબંધ છે છે (લક્ષણા) જો ગણાતીરત્વેન ગૃહીત કરેલ હોય તો ત્યાં ગનાતીરત્વેન રૂપેણ ગણા-તીરનો છે બોધ (સ્મરણ) થશે.
આમ જે રૂપથી શક્યાર્થસંબંધ ગૃહીત હોય તે રૂપથી વિશિષ્ટનું જ સ્મરણ થાય, આ અર્થાત્ તીરમાં કે ગનાતીરમાં લક્ષણા કરી તો ત્યાં તીરત્વેન જ તીરમાં કે ગનાતીરત્વેની
જ ગડા-તીરમાં લક્ષણા થવાની, એટલે પછી હવે તીરત્વ કે ગનાતીરત્વરૂપ લક્ષ્યતાવચ્છેદકમાં લક્ષણા કરવાની જરૂર રહેતી નથી, કેમકે તીરત્વપ્રકારક બોધ કે આ ગનાતીરત્વપ્રકારક બોધ એ લક્ષ્યતાવચ્છેદકમાં લક્ષણો ન કરીએ તો પણ ઉપપન્ન થઈ જ મા જ જાય છે. છે આ ઉપરથી હવે એ વાત પણ સમજી લેવી કે હવે શક્યતા વચ્છેદકમાં પદની શક્તિ અને છે પણ માનવાની રહેશે નહિ. ગળા-પદની શક્તિ પ્રવાહમાં જ છે પરંતુ પ્રવાહત્વમાં છે જ નથી, કેમકે અહીં પણ ગડા-પદથી પ્રવાહત્વપ્રકારક પ્રવાહવિશેષ્યકનું જ સ્મરણ થઈ
જશે, એકલા “પ્રવાહ' અર્થનું નહિ. * मुक्तावली : यत्र तु शक्यार्थस्य परम्परासम्बन्धरूपा लक्षणा सा लक्षित-* * लक्षणेत्युच्यते । यथा द्विरेफादिपदात् रेफद्वयसम्बन्धो भ्रमरपदे ज्ञायते
भ्रमरपदस्य च सम्बन्धो भ्रमरे ज्ञायते इति तत्र लक्षितलक्षणा । 30 જ
ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૨ (૧૫) છે