________________
- એક મૌની(મૌન ધારણ કરતા સંતોએ કેટલાક શ્લોકો બનાવ્યા. હવે તેને બોલ્યા વિના
વિના દેવદત્તે વાંચ્યા. હવે અહીં જો પૂર્વે મૌનીએ શ્લોકો બોલીને દેવદત્તને શ્રાવણપ્રત્યક્ષ જ જ કરાવ્યું હોત તો પણ હમણાં તે પદોનું સ્મરણાત્મક જ્ઞાન હોત અને તેના વિષયરૂપ તે જ આ શ્લોકના પદો હોત, અથવા જો દેવદત્ત પોતે જ બોલીને તે શ્લોકો વાંચતો હોત તો જ વર્તમાનકાલીન શ્રાવણ-પ્રત્યક્ષના વિષયીભૂત તે શ્લોકોના પદો બની જાત, અર્થાત્ તો જ તો તે પદો શ્રાવણપ્રત્યક્ષવિષય બની જાત. પણ તેમ તો નથી, એટલે કે પ્રત્યક્ષાત્મક
શ્રાવણજ્ઞાન નથી, માટે પ્રત્યક્ષાત્મક શ્રાવણજ્ઞાનના વિષયીભૂત તે પદો નથી છતાં ત્યાં જ મા તે શ્લોકો વાંચવાથી શાબ્દબોધ થાય છે માટે વ્યતિરેક-વ્યભિચાર આવ્યો. જ અમારે તો પદજ્ઞાનથી શાબ્દબોધ થવાનો નિયમ છે એટલે ત્યાં તે પદોની રેખાઓ
જોવાથી તે રેખાદર્શન પદના સ્મરણનું ઉદ્ધોધક બને એટલે તે પદોનું સ્મરણાત્મક જ્ઞાન છે જ થાય અને તેથી ત્યાં શાબ્દબોધ પણ અવશ્ય થાય. છે માટે જ્ઞાયમાન પદને શાબ્દબોધ પ્રત્યે કરણ ન મનાય, પદજ્ઞાનને જ શાબ્દબોધી છે. પ્રત્યે કરણ માનવું જોઈએ. मुक्तावली : पदार्थधीरिति । पदजन्यपदार्थस्मरणं व्यापारः । अन्यथा पदज्ञानवतः प्रत्यक्षादिना पदार्थोपस्थितावपि शाब्दबोधापत्तेः ।
મુક્તાવલી : (૨) પદાર્થ-સ્મરણાત્મક જ્ઞાન એ વ્યાપાર છે.
પ્રશ્નઃ જો શાબ્દબોધ કાર્ય પ્રત્યે પદાર્થ-સ્મરણાત્મક જ્ઞાનને વ્યાપાર માનશો તો છે જ અન્વય-વ્યભિચાર આવશે, કેમકે પદાર્થ-સ્મરણાત્મક જ્ઞાન હોવા છતાં શાબ્દબોધ થતો જ જ નથી. તે આ રીતે :
એક માણસને ઘટ એવું પદ સાંભળવાથી શ્રાવણપ્રત્યક્ષાત્મક પદ-જ્ઞાન થયું અથવા જ મનમાં ઘટ પદનું સ્મરણાત્મક જ્ઞાન થયું. ત્યારપછી સામે જ પડેલા ઘટ સાથે જ
ચક્ષુસંનિકર્ષ થયો અથવા તો તેણે ભૂતલ ઉપર ઘટની અનુમિતિરૂપ જ્ઞાન કર્યું. આમ જ છે તેને પ્રત્યક્ષાદિથી ઘટ-પદાર્થનું સ્મરણાત્મક જ્ઞાન થયું. હવે ઉત્તરક્ષણે આ સ્થિતિમાં છે છે “ઘટ’નું પ્રત્યક્ષ કે અનુમિતિરૂપ જ્ઞાન થાય છે પણ શાબ્દબોધ થતો નથી એ હકીકત છે, જે છે કેમકે ચક્ષુ સંનિકર્ષાદિથી ઘટ-પદાર્થનું પ્રત્યક્ષ જ્ઞાન થાય તો તે ઘટપદાર્થના પ્રત્યક્ષ જ્ઞાન છે બાદ ઘટના શાબ્દબોધ થઈ શકે નહિ. એટલે આમ ઘટ-પદાર્થનું સ્મરણાત્મક જ્ઞાન હોવા છતાં શાબ્દબોધ-કાર્ય ન થવાથી અન્વય-વ્યભિચાર દોષ આવ્યો.
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૨) તે
જ
છે