________________
ના
જ
શબ્દખંડ
માં
છે ને
* कारिकावली : पदज्ञानं तु करणं द्वारं तत्र पदार्थधीः ।
शाब्दबोधः फलं तत्र शक्तिधी: सहकारिणी ॥८१॥ मुक्तावली : शाब्दबोधप्रकारं दर्शयति-पदज्ञानं त्विति । न तु ज्ञायमानं पदं करणं, पदाभावेऽपि मौनिश्लोकादौ शाब्दबोधात् ।
* પદજ્ઞાન એ કરણ છે કે મુક્તાવલી : હવે શબ્દખંડનું નિરૂપણ કરે છે. પદજ્ઞાન = કરણ. પદજ્ઞાનજન્ય પદાર્થોપસ્થિતિ (સ્મરણ) = વ્યાપાર. વાક્યાર્થ-બોધ = શાબ્દબોધ. શક્તિજ્ઞાન = સહકારિકરણ. વર્ણના સમૂહને પદ કહેવાય, પદોના સમૂહને વાક્ય કહેવાય. (૧) પદજ્ઞાન બે પ્રકારના હોય છે : શ્રાવણપ્રત્યક્ષાત્મક અને સ્મરણાત્મક. (i) ઘટ-પદનું શ્રવણ કરવાથી ઘટ-પદનું જે શ્રાવણપ્રત્યક્ષાત્મક જ્ઞાન થાય છે તે.
(i) પુસ્તકમાં લખેલી ઘટ-પદાર્થનું સ્મરણ કરાવતી “ઘ, ટ’ એવી જે રેખા, તેને આ ઘ-ટ એવો ઉચ્ચાર કર્યા વિના જ્યારે જોવામાં આવે ત્યારે તે રેખાદર્શન ઘટ-પદનું આ ઉદ્બોધક (મારક) બને અને તેથી તે વખતે અંતરમાં જે ઘટ-પદનું સ્મરણ થાય તે
સ્મરણાત્મક ઘટ-પદજ્ઞાન કહેવાય. છે એ જ રીતે કોઈ બે આંગળી બતાવે અને તે વખતે મૌન રહીને જોયા બાદ છે “અંગુલિ-લય' એવા પદનું જે સ્મરણ થાય તે પણ સ્મરણાત્મક પદ-જ્ઞાન કહેવાય.
આમ ટૂંકમાં બે પ્રકારના પદજ્ઞાન થયા : શ્રાવણપ્રત્યક્ષાત્મક અને સ્મરણાત્મક. આમાંનું કોઈપણ પદજ્ઞાન એ શાબ્દબોધ પ્રત્યે કરણ છે.
પ્રાચીન પદજ્ઞાનને કરણ ન માનતાં જ્ઞાયમાન પદને કરણ માને છે. તેનું ખંડન કરતાં મુક્તાવલિકાર કહે છે કે તે બરોબર નથી, કેમકે તેમ માનવામાં વ્યતિરેક-વ્યભિચાર આવે છે
છે, અર્થાત્ જ્ઞાયમાન-પદ ન હોવા છતાં શાબ્દબોધ-કાર્ય થાય છે. એ જ્ઞાયમાન પદ એટલે વર્તમાનકાલીનશ્રાવણપ્રત્યક્ષજ્ઞાનવિષયભૂત પદ. જ છે અન્યાયસિદ્ધાનમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૨)
જ