________________
*************
ઉપમિતિ-પ્રમા છે' પણ તે બરોબર નથી, કેમકે જો તેમ જ માનીએ તો ગવય-પદની શક્તિનો ગ્રહ માત્ર પુરોવર્તી ગવયમાં જ થયો એટલે બીજા અનુપસ્થિત ગવયોમાં ગવય-પદની શક્તિનો અગ્રહ થવાની આપત્તિ આવે. એટલે કે બીજા ગવયને જોઈને ‘તે ગવય પણ ગવયપદવાચ્ય છે' તેવું ભાન નહિ થવાની આપત્તિ આવે, માટે તેમ ન માનતાં વિય: રાવયપાત્ત્વઃ એ જ ઉપમિતિ-પ્રમા માનવી જોઈએ. ઉપમાન ખંડ સમાપ્ત
Te
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨
(૧૨૫) ૧ ૧