________________
જ અપેક્ષાએ નીલધૂમત્વ એ ગુરૂભૂત ધર્મ હોવાથી હેતનિષ્ઠ હેતુતા = વ્યાપ્યતાનો છે આ અવચ્છેદક બની શકે નહિ.
પ્રાચીન કહે છે કે વ્યાપ્યતાનો અવચ્છેદક તે જ ધર્મ બની શકે જે સ્વસમાનાધિકરણવ્યાપ્યતાવચ્છેદક ધર્માન્તરથી અઘટિત હોય.
નીલધૂમત્વ એ વ્યાપ્યતાનો અવચ્છેદક ન બની શકે, કેમકે સ્વ= નીલધૂમત્વ, એનો એ પર સમાનાધિકરણ જે વ્યાપ્યતાવચ્છેદક ધર્માન્તર ધૂમત્વ, એનાથી આ નીલધૂમત્વ તો ઘટિત આ આ જ છે. આમ સ્વસમાનાધિકરણવ્યાપ્યતાવચ્છેદક ધર્માન્તર ધૂમત્વથી સ્વ=નીલમત્વ ધર્મ છે અઘટિત નથી માટે તે નીલધૂમત વ્યાપ્યતાવચ્છેદક બની શકે નહિ.
અહીં જો “સ્વસમાનાધિકરણ' પદનો નિવેશ ન કરત તો પર્વતો વહ્નિાર્ ધૂમUITછે. કાવત્ સ્થળે ધૂમપ્રાગભાવત્વ એ વ્યાપ્યતા વચ્છેદક નહિ બનવાની આપત્તિ આવે, કેમકે તે ધૂમપ્રાગભાવત્વ એ વ્યાપ્યતાવચ્છેદક ધર્માન્તર જે ધૂમત્વ, એનાથી ઘટિત જ છે. આ - હવે સ્વસમાનાધિકરણ એવો વ્યાપ્યતાવચ્છેદક ધર્માન્તર લેવાનો કહ્યો અને તેનાથી અઘટિત જોવાનું કહ્યું એટલે વાંધો નહિ આવે, કેમકે ધૂમત્વ એ ધૂમપ્રાગભાવત્વ(સ્વ)નો જ સમાનાધિકરણ એવો વ્યાપ્યતાવચ્છેદક ધર્માન્તર તો નથી જ, કેમકે ધૂમપ્રાગભાવમાં છે કી ધૂમપ્રાગભાવત્વ રહે પણ ધૂમપ્રાગભાવમાં ધૂમત્વ ન જ રહે. એટલે હવે સ્વસમાનાધિકરણમાં વ્યાપ્યતાવચ્છેદક ધર્માન્તરથી અઘટિત ધૂમપ્રાગભાવત્વ બની જવાથી તે વ્યાપ્યતાવચ્છેદક જ બની જશે. कारिकावली : विरुद्धयोः परामर्श हेत्वोः सत्प्रतिपक्षता ॥७७॥
(શ્રાવાત્વાહિતો નિત્યનિત્યg iાર્યતાલિતઃ ) मुक्तावली : विरुद्धयोरिति । कपिसंयोगतदभावव्याप्यवत्तापरामर्शेऽपि न * * सत्प्रतिपक्षितत्वमत उक्तं विरुद्धयोरिति । तथा च स्वसाध्यविरुद्धसाध्याभावव्याप्यवत्तापरामर्शकालीनसाध्यव्याप्यवत्तापरामर्शविषय इत्यर्थः ॥
મુક્તાવલી : સત્પતિપક્ષ વિરૂદ્ધ એવા બે સાધ્યના સાધક જે બે હેતુ, એમનો જે તે પરામર્શ, એમાં સન્ત્ર વિદ્યમાન છે પ્રતિપક્ષરૂપ સાધ્યાભાવનો સાધક અપર હેતુ જે આ હેતુનો, તે પ્રથમ હેતુ સત્પતિપક્ષ કહેવાય. એ જ રીતે પ્રથમ હેતુની અપેક્ષાએ બીજો . આ હેતુ સત્પતિપક્ષ કહેવાય. કે જે છે ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૧૩)