________________
જ લેવાય તો શું વાંધો છે? શા માટે સત્પતિપક્ષને અહીં દોષ તરીકે ગણીને તેનાથી હેતુ છે જ દુષ્ટ કરવો? અને અનુમિતિનો પ્રતિબંધ કહેવો? આમ અહીં સત્રતિપક્ષના વ્યાપ્ય બનતાં જ જ સ્વરૂપાસિદ્ધિ કે વ્યભિચારમાં જ સત્પતિપક્ષનો સમાવેશ ન કરી શકાય ?
ઉત્તર : ના, સત્યંતિપક્ષના વ્યાપ્ય દોષો અનુમિતિના પ્રતિબંધક બની શકે નહિ, આ આ કેમકે પહેલા સત્પતિપક્ષ દોષનું જ્ઞાન થયું છે, ત્યાર પછી જ તે સત્રતિપક્ષ દોષના આ માં જ્ઞાનને લીધે સ્વરૂપાસિદ્ધ કે વ્યભિચાર દોષની કલ્પના થઈ છે. માટે પ્રથમપસ્થિતિક છે આ સત્યંતિપક્ષ જ અનુમિતિ-પ્રતિબંધક બને, પશ્ચાદુપસ્થિત સ્વરૂપાસિદ્ધયાદિ નહિ. એટલે જ
આવા સ્થળોમાં પણ સમ્પ્રતિપક્ષને જ સ્વતંત્ર રીતે અનુમિતિ-પ્રતિબંધક માનવો જોઈએ. જો क़ारिकावली : यः सपक्षे विपक्षे च भवेत्साधारणस्तु सः ।
यस्तूभयस्माद् व्यावृत्तः स चासाधारणो मतः ॥७३॥
मुक्तावली : यः सपक्ष इति । सपक्षविपक्षवृत्तिः साधारण इत्यर्थः । सपक्षः * * निश्चितसाध्यवान् । विपक्षः साध्यवद्भिन्नः । विरुद्धवारणाय सपक्षवृत्तित्व- मुक्तम् । वस्तुतो विपक्षवृत्तित्वमेव वाच्यम्, विरुद्धस्य साधारणत्वेऽपि - दूषकताबीजस्य भिन्नतया तस्य पार्थक्यात् ।
- મુક્તાવલી : હવે કારિકાવલિના શ્લોકોમાં વિશ્વનાથ પંચાનન પ્રાચીનોને માન્ય 1 સાધારણ વિગેરે દોષોના લક્ષણ જણાવે છે.
પૂર્વે લગભગ ઘણી ખરી વિચારણા થઈ ગઈ છે એટલે આપણે મુખ્ય બાબતને જ છે. અહીં સ્પર્શીશું.
સાધારણ : સપક્ષવિપક્ષવૃત્તિ સાથાર: . निश्चितसाध्यवान् सपक्षः । साध्यवद्भिन्नः (निश्चितसाध्याभाववान्) विपक्षः । જે સપક્ષ અને વિપક્ષ બેયમાં વૃત્તિ હોય તે હેતુ સાધારણ (વ્યભિચારી) કહેવાય. આ
ધૂમવાન્ વ સ્થળે સપક્ષ મહાનસ છે, વિપક્ષ અયોગોલક છે. બેયમાં વહ્નિ રહે છે માં છે માટે તે વ્યભિચારી કહેવાય. જો માત્ર વિપક્ષમાં જ વૃત્તિ હેતુને વ્યભિચારી કહે
તો વિરૂદ્ધ પણ વિપક્ષ-વૃત્તિ છે માટે તેમાં વ્યભિચારના આ લક્ષણની અતિવ્યાપ્તિ થઈ છે
0 0 0
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૦૦) તા
છે