________________
છે મુક્તાવલી : પ્રશ્ન : સારું, તો જેમ પાંચમો બાધ હેત્વાભાસ છે તેમ અસાધારણ, . અનુપસંહારી, સાધ્યાપ્રસિદ્ધિ, સાધનાપ્રસિદ્ધિ વિગેરેને પણ સ્વતંત્ર હેત્વાભાસો માનો છે. છે ને ? પાંચ જ હેત્વાભાસ કેમ માનો છો ?
ઉત્તર : બાધ અને સત્રતિપક્ષ(બાધવ્યાપ્ય)થી ભિન્ન જે વ્યભિચાર, વિરૂદ્ધ અને અસિદ્ધિ નામના ત્રણ હેત્વાભાસ છે તેમના વ્યાપ્ય એવા હેત્વાભાસોનો તેમનામાં જ એ સમાવેશ કરી લેવો.
વ્યભિચારના વ્યાપ્ય (અવાન્તર) સાધારણ, અસાધારણ અને અનુપસંહારી છે માટે જ છે તે ત્રણેયનો વ્યભિચારરૂપ એક જ હેત્વાભાસમાં સમાવેશ કરવો. અસિદ્ધિના વ્યાપ્ય છે છે સ્વરૂપાસિદ્ધિ, આશ્રયાસિદ્ધિ, વ્યાપ્યત્વાસિદ્ધિ વિગેરે છે. તેમનો અસિદ્ધિમાં જ સમાવેશ ઈિ કરવો.
પ્રશ્ન : તો પછી બાધ દોષ પણ સર્વદા સત્યંતિપક્ષ સ્થળે સંભવે જ છે.
pો વદ્વિમાન ઘૂમી દૂર વચમાવવાન્નતાત્ અહીં સત્પતિપક્ષ છે તેમ બાધ પણ છે જ. આમ જયાં જ્યાં સત્પતિપક્ષ છે ત્યાં ત્યાં બાધ છે માટે સત્કૃતિપક્ષ દોષ કી બાધનો વ્યાપ્ય બન્યો. માટે સસ્પ્રતિપક્ષનો બાધમાં જ અન્તર્ભાવ કેમ ન કરી લેવો ? મા તેમ થતાં ચાર જ હેત્વાભાસ રહેશે.
ઉત્તર : તમારી વાત બરોબર છે. છતાં બાધના વ્યાપ્ય સત્યંતિપક્ષને મુનિઓએ છે ભિન્ન ગણ્યો છે માટે તેમની સામે કોઈ દલીલ કરી શકાય નહિ.
પ્રશ્ન : સત્પતિપક્ષનો સત્કૃતિપક્ષના વ્યાપ્યમાં સમાવેશ ન થઈ શકે ? જુઓ; a pવો વહ્નિનાર્ તત્ ા
हृदो वयभाववान् हुदत्वात् ।
અહીં વન્યભાવનો વ્યાપ્ય જલ હેતુ છે (સધ્યામાવવ્યાપ્યો હેતુ વિરુદ્ધ) એટલે જ છે. અહીં વિરોધ હેત્વાભાસ છે. હવે અહીં સામો સત્કૃતિપક્ષ ઊભો થયો છે એટલે હવે પ્રશ્ન માં થાય છે કે વહ્નિ હૃદમાં છે કે નહિ? જો વહ્નિ = સાધ્ય દમાં હોય તો હેતુ જલ હૃદમાં છે જ ન જ હોય, કેમકે જલ હેતુ વિરોધ દોષવાળો હોવાથી સાધ્યની સાથે વ્યાપ્ય નથી કિન્તુ છે છે. સાધ્યાભાવની સાથે વ્યાપ્ય છે. હવે જો જલ હેતુ હૃદમાં ન હોય તો સ્વરૂપાસિદ્ધિ દોષ છે ન આવ્યો. અને જો વહ્નિ હૃદમાં ન હોય તો જલ તો હૃદમાં છે અને વહ્નિ નથી માટે જલમાં જ વહ્નિનો વ્યભિચાર આવ્યો. આમ સ્વરૂપાસિદ્ધિ કે વ્યભિચાર બે દોષો ઉપસ્થિત થયા. તો અહીં આ બે દોષોથી જ હેતુને દુષ્ટ માની લેવાય અને અનુમિતિનો પ્રતિબંધ ગણી છે જ છે ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૦) છે જે છે