________________
સંગતિ છ પ્રકારની છે स प्रसङ्ग उपोद्घातो हेतुताऽवसरस्तथा । निर्वाहकैक्यकार्यैक्ये षोढा सङ्गतिरिष्यते ॥ પ્રસંગ, ઉપોદઘાત, હેતુતા, અવસર, નિર્વાહકૈક્ય અને કાર્યક્ત.
(૧) પ્રસંગ-સંગતિ : રૂપો દ્વાતામન ત મર|પ્રયોગMખ્યત્વે प्रसङ्गत्वम् । એ બીજી વગેરે જે પાંચ ઉપોદ્ધાતાદિ સંગતિ કહેવાની છે તેનાથી જે ભિન્ન હોય અને તે
જયાં એક વિષયના નિરૂપણ બાદ જે નિરૂપણીય વિષયનું સ્મરણ થઈ જાય ત્યાં તે જ આ નિરૂપણીય વિષયમાં પ્રસંગ-સંગતિ કહેવાય. દા.ત. પરમાત્માના શુદ્ધ સ્વરૂપનું નિરૂપણ આ ર્યા બાદ એ પરમાત્મા “જગત્કર્તા નથી' એ વિષયનું પ્રસંગતઃ નિરૂપણ કરવું એ પ્રસંગઆ સંગતિ કહેવાય. અહીં વક્ષ્યમાણ ઉપોદ્દાતાદિ સંગતિઓ લાગુ પડતી પણ નથી. . (૨) ઉપોદ્ઘાત-સંગતિ : પ્રતો પવિત્વમ્ પોષાતત્વમ્ છે જે વિષયનું નિરૂપણ ઉપસ્થિત થયું છે ત્યાં તે જ વિષયનું ઉપપાદક = સમર્થક છે આ વિષયનું જે નિરૂપણ થાય તે ઉપોદ્યાત સંગતિથી થાય. દા.ત. અનુમિતિનું નિરૂપણ કરતાં વ્યાપ્તિનું નિરૂપણ કરવામાં આવે તે આ સંગતિને લઈને, કેમકે વ્યાપ્તિનું નિરૂપણ એ પ્રકૃતિ અનુમિતિ-નિરૂપણનું સમર્થક છે. વ્યાપ્તિના જ્ઞાનથી અનુમિતિનું જ્ઞાન સુબોધ્યા બની જાય છે.
(૩) હેતુતા-સંગતિ કાર્યકારણભાવ = ઉપજીવ્ય (કારણ) - ઉપજીવક (કાર્ય)ભાવ મા જ્યાં હોય ત્યાં કારણનું નિરૂપણ કર્યા બાદ કાર્યનું જે નિરૂપણ થાય છે તે આ સંગતિને આ
લઈને. દા.ત. પ્રત્યક્ષ એ કારણ છે અને અનુમિતિ એ તેનું કાર્ય છે. (ધૂમના પ્રત્યક્ષ છે વિના વહિંની અનુમિતિ થઈ શકતી નથી.) એટલે પ્રત્યક્ષના નિરૂપણ બાદ અનુમિતિનું છે જે નિરૂપણ કરાય છે તે આ હેતુતા-સંગતિને લઈને થાય છે.
(૪) અવસર-સંગતિ : નારવવ્યમ્ અવસર: | જ પ્રત્યક્ષ-નિરૂપણ બાદ (અનન્તરમાં જ) અનુમિતિ-નિરૂપણ વક્તવ્ય છે, કેમકે
બાવનમી કારિકામાં પ્રત્યક્ષમણમિતિ તથપતિને' એવું પ્રવિભાગવાક્યમાં જ કહ્યું છે. હવે પ્રત્યક્ષનું નિરૂપણ પૂર્ણ થયું એટલે તેની પછી તરત જ અનુમિતિ જ વક્તવ્ય જ બની, એટલે પ્રત્યક્ષ-નિરૂપણ બાદ અનુમિતિનું નિરૂપણ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે માટે આ અનુમિતિ-નિરૂપણ અવસર-સંગતિને લીધે થયું એમ કહેવાય. ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૨)
છે