________________
હું અહીં ગુરૂધર્મતયા હેતુતાનવચ્છેદક ધર્મ નીલધૂમત્વ એ વ્યાપ્યત્વાસિદ્ધિ દોષ બન્યો છે છે માટે હેરાનવષે નીત્વપૂનર્વ નીનધૂમશ એવું સમૂહાલંબન જ્ઞાન કરીને સ્વ= નીલધૂમત્વ દોષ, તદ્વિષયકજ્ઞાન = ઉક્ત જ્ઞાન, તષિયત્વ નીલધૂમમાં જતાં હેતુ = નીલમ દુષ્ટ બને. * मुक्तावली : बाधस्तु पक्षे साध्याभावादिः । एतस्यानुमितिप्रतिबन्धः फलम् । तद्धर्मिकतदभावनिश्चयो लौकिकसत्रिकर्षाजन्यदोषविशेषाजन्यतद्धर्मिकतज्ज्ञानमात्रे विरोधीति । મુક્તાવલી : (૫) બાધ : પક્ષે સૌથ્થામવા સાથ્થામાવવાન્ પક્ષઃ | આ બાધ દોષ પક્ષમાં સાધ્યની અનુમિતિનો પ્રતિબંધક બને છે.
પ્રશ્નઃ પક્ષમાં સાધ્યાભાવનું જ્ઞાન (પક્ષધર્મિકસાવ્યાભાવ જ્ઞાન) એ અનુમિતિનું જ કેમ જ પ્રતિબંધક બને ? અનુમિતિકરણ વ્યાપ્તિજ્ઞાન કે પરામર્શનું પ્રતિબંધક કેમ ન બને ?
ઉત્તર : રત્નકોશકારનો મત વિચારતાં એક સિદ્ધાન્ત નક્કી કર્યો છે કે તદ્ધર્મિકછેતદભાવનિશ્ચય એ લૌકિકસંનિકર્ષ-અજન્ય-દોષવિશેષાજન્ય એવા તદ્ધર્મિકતજ્ઞાનમાત્રમાં જ છે. વિરોધી છે. પ્રસ્તુતમાં બાધ એ પાધર્મિક સાધ્યાભાવનિશ્ચયાત્મક છે માટે તે દોષવિશેષાજન્ય, લૌકિકસંનિકર્ષ-અજન્ય પક્ષધર્મિસાધ્યજ્ઞાનનો વિરોધી બને.
પક્ષધર્મિકસાધ્યજ્ઞાન એટલે પક્ષમાં સાધ્યનું અનુમિત્યાત્મક જ્ઞાન.
આમ આ નિયમથી બાધ એ અનુમિતિનો જ વિરોધી બને, અનુમિતિકરણ વ્યાપ્તિજ્ઞાનનો કે પરામર્શનો વિરોધી બને નહિ. - मुक्तावली : न तु 'संशयसाधारणं पक्षे साध्यसंसृष्टत्वज्ञानमनुमितिकारणं * तद्विरोधितया च बाधसत्प्रतिपक्षयोर्हेत्वाभासत्वमिति' युक्तम्, अप्रसिद्धसाध्यकानुमित्यनापत्तेः, साध्यसंशयादिकं विनाप्यनुमित्युत्पत्तेश्च । મુક્તાવલી : હવે અહીં પ્રાચીનોનું જે મન્તવ્ય છે તેનું મુક્તાવલીકાર ખંડન કરે છે.
પ્રાચીનો કહે છે કે બાધ દોષ અને સત્રતિપક્ષ દોષ એ અનુમિતિના વિરોધી નથી કિન્તુ અનુમિતિના કારણભૂત જે પક્ષતા છે તેના વિરોધી છે.
હવે આ પ્રાચીનોના મતે પક્ષતા એટલે શું પદાર્થ છે? તે જોઈએ. છે ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૨ ૦ (૯) તે
છે કે