________________
છે. તદ્વિષયકજ્ઞાન=નતામાવવાનું પર્વતો નઈં, તેનો વિષય જલ, તેમાં તાદશવિષયત્વ છે ન રહ્યું. તે જ સંબંધથી સ્વ=દોષ હેતુમાં જતાં હેતુ દુષ્ટ બની જાય.
સ્વરૂપાસિદ્ધિમાં પક્ષ તો હોય પણ પક્ષમાં હેતુ ન હોય. જ્યારે આશ્રયાસિદ્ધિમાં પક્ષ જ અપ્રસિદ્ધ હોય.
(ii) વ્યાપ્યત્વાસિદ્ધિઃ સોપયો દેતું ! (નવ્યોનું લક્ષણ) (જુઓ પરિશિષ્ટ-૧ પેઈજ-૧૧૯) આ પર્વતો ઘૂમવાન્ વા અહીં વહ્નિ હેતુ આર્ટુન્ધનસંયોગજન્યત્વ સ્વરૂપ ઉપાધિથી આ યુક્ત છે. (ઉપાધિ કોને કહેવાય? એ વાત આપણે પૂર્વે વિચારી ચૂક્યા છીએ. આગળ
ઉપર પણ એનો વિસ્તારથી વિચાર કરવામાં આવશે.) છે જયાં જ્યાં વહિં હોય ત્યાં ત્યાં ધૂમ હોય જ એવું નહિ, જેમકે અયોગોલકમાં. પણ
જયાં જયાં આર્દ્રધનસંયોગજન્ય વહ્નિ હોય ત્યાં ત્યાં અવશ્ય ધૂમ હોય છે માટે આ વહ્નિ આ હેતુ સોપાધિક છે, એટલે અહીં વ્યાપ્યત્વાસિદ્ધિ દોષ આવ્યો. मुक्तावली : साध्याप्रसिद्धयादयस्तु व्याप्यत्वासिद्धिमध्येऽन्तर्भूताः । साध्ये,
साध्यतावच्छेदकस्याभावः साध्याप्रसिद्धिः, एतज्ज्ञाने जाते काञ्चनमयवह्नि*मानित्यादौ साध्यतावच्छेदकविशिष्टसाध्यव्याप्यवत्ताज्ञानरूपपरामर्श
प्रतिबन्धः फलम् । છે. પ્રશ્નઃ અસિદ્ધિ ત્રણ જ પ્રકારની કેમ કહી ? સાધ્યાપ્રસિદ્ધિ, સાધનાપ્રસિદ્ધિ વિગેરે આ અસિદ્ધિઓ કેમ ન કહી ? છે ઉત્તર એ અસિદ્ધિઓને અમે ઉપરોક્ત વ્યાપ્યત્વાસિદ્ધિમાં જ સમાવી લઈએ છીએ એટલે તેને જુદી કહી નથી.
1) સાધ્યાપ્રસિદ્ધિઃ સાધ્યતાવછેરમાવવત્ સાધ્યમ્ |
पर्वतः काञ्चनमयवह्निमान् धूमात् । છે. અહીં સાધ્યતાવચ્છેદક કાચનમયવહ્નિત્વ જ અપ્રસિદ્ધ છે માટે સાધ્ય એ છે - સાધ્યતાવચ્છેદકાભાવવાનું છે. જ્યારે આ રીતે સાધ્યાપ્રસિદ્ધિ દોષનું જ્ઞાન થાય ત્યારે છે આ પ્રસ્તુતાનુમિતિનો જનક વનિમયદ્વિવ્યાપ્યધૂમવાન પર્વત એવો પરામર્શ અટકી જાય છે અને તેથી તજ્જન્ય અનુમિતિ પણ અટકી જાય. આમ સાધ્યાપ્રસિદ્ધિ દોષ પરામર્શનો
. એ ન્યાયસિદ્ધાન્તભક્તાવલી ભાગ-૨ (ઈશિતા છે