________________
પ્રતિબધ્ધ-પ્રતિબંધકભાવો કલ્પવા નહિ પડે. છે (૧) ઘટચ સંયોગથી જે ઘટવરાબુદ્ધિ થઈ એ તો લૌકિકસંનિકર્ષ-જન્ય બુદ્ધિ થઈ. આ છે એટલે ત્યાં ઘટાભાવવ્યાપ્યવત્તાની બુદ્ધિ પ્રતિબંધક ન જ બની શકે, કેમકે અમે કહ્યું છે કે
કે લૌકિકસંનિકર્ષ-અજન્ય (દોષવિશેષાજન્ય) તયાપ્યવત્તાબુદ્ધિ પ્રત્યે તદભાવવ્યાપ્યવત્તા - બુદ્ધિ પ્રતિબંધક બને.
(૨) પીતત્વાભાવવ્યાપ્યવત્તાની બુદ્ધિ થયા બાદ પિત્ત દોષને લીધે પીતત્વજ વ્યાપ્યવત્તાની બુદ્ધિ થઈ ત્યાં પણ હવે વાંધો નહિ આવે, કેમકે (લૌકિકસંનિકર્ષ અજન્ય)
દોષવિશેષાજન્ય તત્યાપ્યવત્તા-બુદ્ધિ પ્રત્યે જ તદભાવવ્યાપ્યવત્તા-બુદ્ધિને અમે પ્રતિબંધક છે છે કહી છે. આ તો દોષવિશેષજન્ય તયાપ્યવત્તા બુદ્ધિ છે, એટલે એની પ્રતિબંધક તદભાવવ્યાપ્યવત્તા-બુદ્ધિ ન બને, તેથી કોઈ આપત્તિ આવતી નથી.
(૩) સર્વે પર્વતા વચમાવવન્તઃ એવી અલૌકિક બુદ્ધિ (ઉપનીતભાન) થયા પછી તે સર્વે પર્વતા વદ્વિત્તિ: બુદ્ધિ અટકી જાય છે તે પણ હવે બરોબર છે, કેમકે સર્વે પર્વતાર
વદ્ધિમત્ત: એવી તક્માષ્યવત્તાબુદ્ધિ એ લૌકિકસંનિકર્ષ-અજન્ય છે અને દોષવિશેષથી પણ એ અજન્ય જ છે. માટે તેવી તકત્તાની બુદ્ધિ પ્રત્યે તદભાવવ્યાપ્યવત્તા-બુદ્ધિ પ્રતિબંધક બની છે ક જ જશે.
(૪) વચમાવવ્યાપ્યત્વવાન્ એવા તદભાવવ્યાપ્યવત્તાના શાબ્દબોધ પછી જ જ ઘો વદ્વિવ્યાપ્યધૂનવીન ઇત્યાકારક તયાણવત્તાનો શાબ્દબોધ અટકી જાય છે તે પણ બરોબર છે, કેમકે તયાપ્યવત્તાનો પ્રત્યક્ષાતિરિક્ત શાબ્દબોધ એ લૌકિકસંનિકર્ષ
અજન્ય, દોષવિશેષ-અજન્ય છે માટે તેવા લૌકિક સંનિકર્ષ-અજન્ય, દોષવિશેષ-અજન્ય આ તયાપ્યવત્તાના શાબ્દબોધ પ્રત્યે તદભાવવ્યાપ્યવત્તાનો શાબ્દબોધ જરૂર પ્રતિબંધક બને. છે. આમ એક જ કાર્ય-કારણભાવથી સર્વત્ર લૌકિકસંનિકર્ષ-અજન્ય, દોષવિશેષજ અજન્ય તયાખવત્તાની બુદ્ધિ પ્રત્યે તદભાવવ્યાખવત્તાની બુદ્ધિને પ્રતિબંધક માનવાથી આ ન નિર્વાહ થઈ જાય છે માટે પૃથફ પૃથફ વિશેષ વિશેષ પ્રતિબધ્ય-પ્રતિબંધકભાવની અનન્ત જ કલ્પનાઓ કરી શકાય નહિ.
આમ ઉપનીતભાનવિશેષ સ્થળે અને શાબ્દબોધાદિ સ્થળે પૃથફ પૃથક પ્રતિબંધકતા કલ્પવી ન પડી અને લૌકિકસગ્નિકર્ષાજન્ય-દોષવિશેષાજન્યતાપ્યવત્તાબુદ્ધિ પ્રત્યે જ તદભાવવ્યાપ્યવત્તા-બુદ્ધિ પ્રતિબંધક બને એ વાત સ્થિર થઈ એટલે હવે સત્કૃતિપક્ષ સ્થળે જ શું બને છે? તે જોઈએ.
જ છે
ક
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩)
જ
છે