________________
Chcettarstwachawshadowdawdawdxsansbusstastastwestshwastostadas
જ્ઞાનનું જ્ઞાન=પ્રત્યક્ષ=અનુવ્યવસાય જ્ઞાન થઈ શકતું નથી, કિન્તુ સવિકલ્પક જ્ઞાનનું જ્ઞાન=પ્રત્યક્ષ=અનુવ્યવસાય જ્ઞાન થઈ શકે છે. એટલે ટૂંકમાં એ વાત નક્કી થઈ કે નિર્વિકલ્પક જ્ઞાનનું પ્રત્યક્ષ થઈ શકતું નથી માટે તે અતીન્દ્રિય છે.
હવે આ વાતને મુક્તાવલીકાર કેવી રીતે સિદ્ધ કરે છે ? તે જોઈએ.
સૌપ્રથમ ઘટ સાથે ચક્ષુઃસંયોગ થાય છે, ત્યાર પછી તરત જ અર્થ ઘટી ઈત્યાકારક ઘટત્વવિશિષ્ટ ઘટનું જ્ઞાન થઈ શકે નહિ, કેમકે મયં પટ: એ ઘટત્વવિશિષ્ટ ઘટનું જ્ઞાન છે અને વિશિષ્ટજ્ઞાન એ વિશેષણજ્ઞાન વિના થાય નહિ. એટલે ઘટ સાથેના ચક્ષુઃસંયોગ | પછી હજી વિશેષણ ઘટત્વનું જ્ઞાન તો થયું નથી તો વિશેષણવિશિષ્ટ ઘટત્વવિશિષ્ટ પટ:
- અર્થ પટ: એવું જ્ઞાન શી રીતે થઈ જાય ? है | मुक्तावली : तथा च प्रथमतो घटघटत्वयोर्वैशिष्ट्यानवगाह्येव ज्ञानं जायते ।
| तदेव निर्विकल्पकम् । तच्च न प्रत्यक्षम् । तथाहि-वैशिष्ट्यानवगाहिज्ञानस्य है। प्रत्यक्षं न भवति, 'घटमहं जानामि' इति प्रत्ययात् । तत्रात्मनि ज्ञानं
प्रकारीभूय भासते, ज्ञाने घटस्तत्र घटत्वम् । यः प्रकारः स एव विशेषणमित्युच्यते । विशेषणे यद्विशेषणं तद्विशेषणतावच्छेदकमित्युच्यते । विशेषणतावच्छेदकप्रकारकं ज्ञानं विशिष्टवैशिष्ट्यज्ञाने कारणम् । निर्विकल्पके च घटत्वादिकं न प्रकारस्तेन घटत्वादिविशिष्टघटादि| वैशिष्ट्यभानं ज्ञाने न सम्भवति ।
મુક્તાવલીઃ એટલે એ વાત નક્કી થઈ કે ઘટ સાથે ચક્ષુઃસંયોગ થયા પછીની પ્રથમ ક્ષણે વદ-ધટત્વે એવું વૈશિસ્યાનવગાણિ જ્ઞાન થાય છે. વૈશિસ્ય એટલે સમ્બન્ધ, અર્થાત્ ઘટ-ઘટત્વ એ બે વચ્ચે વિશેષ્ય-વિશેષણભાવ સંબંધ છે. એનું અહીં અવગાહન નથી માટે આ જ્ઞાન વૈશિસ્યાનવગાણિ જ્ઞાન કહેવાય. આ જ્ઞાનમાં ઘટત્વ(વિશેષણ)નું જ્ઞાન થાય છે. આ જ્ઞાનને જ નિર્વિકલ્પક જ્ઞાન કહેવાય છે. વિકલ્પ એટલે વિશેષણવિશેષ્યભાવ. એ જે જ્ઞાનમાં નથી તે નિર્વિકલ્પક જ્ઞાન કહેવાય. આ નિર્વિકલ્પક જ્ઞાનનું પ્રત્યક્ષ અનુવ્યવસાયાત્મક જ્ઞાન) થતું નથી.
પ્રશ્ન : નિર્વિકલ્પક જ્ઞાનનું પ્રત્યક્ષ કેમ થતું નથી ? ઉત્તર : નિર્વિકલ્પક જ્ઞાન વૈશિસ્યાનવગાહિ (સંબન્ધાનવગાહિ) જ્ઞાન છે માટે તેનું
ચાચસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૨૩) EEEEEEE