________________
૯૬૬૬ chatosto cortecedobodechococcodoocooochochochodocbochochodbebeobacboobadoooooo
કાકા દદદદદદદદદદ
tastastestost otwarte wwwwwwwww
આત્માની હોવાથી વાસ્તવિક છે, વિષયત્વ વિષયમાં હોવાથી વાસ્તવિક છે અને ક્રિયા | વિષયમાં હોવાથી વાસ્તવિક જ છે. આમ નિયાયિક-મતે તો ત્રણેય અંશો વાસ્તવિક છે, અર્થાત્ કોઈ અંશ ભ્રમાત્મક નથી. હવે આ જ વાતને સાંખ્યમતે વિચારીએ. | મા રૂટું વક્તવ્યમ્ ! મારું આ કર્તવ્ય છે, અર્થાત્ “અમુક વિષય તરફ મારે પ્રવૃત્ત| થવું છે.' આ વાક્યમાં ત્રણ અંશ છે. | મમ એ પુરૂષની પ્રતીતિ છે. બુદ્ધિ સ્વચ્છ હોવાને લીધે તેનામાં પુરૂષનું પ્રતિબિંબ પડે છે અને તેથી બુદ્ધિને “મારૂં' () એવું ભાન થાય છે. વસ્તુતઃ મદંશ એ અસ્મચ્છબ્દાર્થ પુરૂષ છે, પણ બુદ્ધિમાં તો પુરૂષનું પ્રતિબિંબ પડવાથી બુદ્ધિને મદંશની પ્રતીતિ થાય છે. આ પ્રતીતિ અવાસ્તવિક છે. જેમ દર્પણમાં થતી મુખની પ્રતીતિ (ઉપરાગ) અવાસ્તવિક છે તેમ અહીં સમજવું.
રૂ૫ અંશ એ વિષયનો ઉપરાગ (પ્રતીતિ) છે. જેમ નિઃશ્વાસથી આહત દર્પણમાં જે મલિનતા ઉત્પન્ન થાય છે તે વાસ્તવિક છે તેમ ઈન્દ્રિયો દ્વારા બુદ્ધિ વિષયાકાર બને છે તે પણ વાસ્તવિક છે.
વર્તવ્યમ્ (વિષય તરફ પ્રવૃત્તિ) આ વ્યાપારાંશ છે.
આમ ત્રણ અંશથી યુક્ત જ્ઞાન (મમ વક્તવ્યમ્ ત્યાર) એ બુદ્ધિનો ધર્મ છે. આ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે બુદ્ધિ, જ્ઞાન અને ઉપલબ્ધિને જેમ નયાયિકો પર્યાયવાચક શબ્દો માને છે તેમ સાંખ્યો નથી માનતા, અર્થાત તેઓ તો આ ના ત્રણેયના જુદા જુદા સ્વરૂપો માને છે. આ મતે બુદ્ધિ એ જ જ્ઞાન નથી પણ બુદ્ધિની જે વિષયાકાર પરિણતિ છે એ જ્ઞાન છે. मुक्तावली : तत्परिणामेन ज्ञानेन पुरुषस्यातात्त्विकः सम्बन्धो दर्पणमलिनिम्नेव मुखस्योपलब्धिरुच्यते । ज्ञानवत्सुखदुःखेच्छाद्वेषधर्माधर्मा
अपि बुद्धरेव, कृतिसामानाधिकरण्येन प्रतीतेः । न च बुद्धिश्चेतना, | परिणामित्वात्, इति मतमपास्तम् ।
મુક્તાવલી : હવે સાંખ્યમતે ઉપલબ્ધિ શું છે ? તે જોઈએ.
બુદ્ધિની વિષયાકાર પરિણતિરૂપ જે જ્ઞાન છે તે તો બુદ્ધિનો ધર્મ છે તે આપણે જોઈ | | ગયા. બુદ્ધિમાં પુરૂષ પ્રતિબિંબિત થાય છે અને તેથી પુરૂષ અને બુદ્ધિ બે ય પોતાની
Schwestowstabertosontos basadesastresoosbobasadosbachadondoadowsowbacowboardbuscadascunsbastadasbasadoadowder
વાસાયસિદ્ધાન્તામુક્તાવલી ભારૂ૦ (૨૦) :