________________
"
333333 ututubastadestuostatasawwstoortoestwoodbachawedbacchasebeccabeesboodoodoodoodoosban
t
T
AGS:
મુક્તાવલી : બુદ્ધિ એ જડ પ્રકૃતિનો પરિણામ છે. તે “મહત્તત્ત્વ' તથા “અંતઃકરણ' એવા પર્યાયવાચી નામથી પણ ઓળખાય છે. એનો ચેતન સાથે સંયોગ (સત્ત્વ) | | ચેતનનો સંસારપર્યાય છે. જયારે ચેતન સાથે સંયોગનો અભાવ થઈ જાય ત્યારે પુરૂષનો | | અપવર્ગ (મોક્ષ) થાય. સાંખ્યમતે જ્ઞાન એ પુરૂષનો ગુણ નથી.
પ્રશ્ન : તો જ્ઞાન શું છે ?
ઉત્તર : જડ બુદ્ધિ જ ઈન્દ્રિયરૂપી નાલિકા દ્વારા ઘટાદિ પદાર્થો સાથે જે સંબંધ કરે | છે, અર્થાત્ ઘટાદિ આકારરૂપ જે પરિણામ પામે છે તે જ “જ્ઞાન” કહેવાય. કહેવાનો | આશય એ છે કે તૈજસ પ્રવાહી જેવી બુદ્ધિ ઇન્દ્રિયો દ્વારા બહાર નીકળીને વિષયમાં | | પરિણામ પામી જાય છે, અર્થાત્ વિષયાકાર થઈ જાય છે. આ વિષયાકાર જે પરિણતિ | | તે જ જ્ઞાન છે. આ જ્ઞાન જડ બુદ્ધિનો ગુણ છે. વળી કર્તૃત્વ પણ બુદ્ધિનો ધર્મ છે અને | ચૈતન્ય એ પુરૂષનો ધર્મ છે. છતાં ચેતનને પોતાનામાં કર્તુત્વનો જે ભ્રમ થાય છે અને | બુદ્ધિને પોતાનામાં ચૈતન્યનો જે ભ્રમ થાય છે તે બુદ્ધિ-ચેતનના ભેદાગ્રહને ઠેT (અભેદગ્રહને) લઈને થાય છે. બંને એકબીજાને પોતાનાથી અભિન્ન માની લે છે માટે છે | જ આ ભ્રમ થાય છે. બન્નેના ભેદનું જ્ઞાન થઈ જાય ત્યારે પ્રકૃતિનો મોક્ષ થાય છે.
ટિપ્પણ : સાંખ્યમતના અનુસારે જગતમાં પચ્ચીસ તત્ત્વો છે : એક ચેતન-તત્ત્વ | પુરૂષ અને ચોવીસ પ્રકૃતિ આદિ જડ તત્ત્વો છે. તે ચોવીસ જડ તત્વોના નામો તથા ઉત્પત્તિ ક્રમ આ પ્રમાણે છે :
એક પ્રકૃતિ (પ્રધાન-અવ્યક્ત), તેમાંથી એક બુદ્ધિ (મહત્તત્ત્વ-અંતઃકરણ) ઉત્પન્ન થાય. તેમાંથી એક અહંકાર ઉત્પન્ન થાય.
તેમાંથી સોળ ષોડશ ગણ (પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, પાંચ શબ્દાદિ તન્માત્રા અને એક મન = ૧દ), તન્માત્રામાંથી પાંચ ભૂત થાય.
આ ચોવીસ જડતત્ત્વો તથા એક ચેતન પુરૂષતત્ત્વ – આ બધા મળીને પચ્ચીસ તત્ત્વો | | થયા.
પચ્ચીસ તત્ત્વવાદી સાંખ્ય ઈશ્વરને માનતા નથી માટે તેમને નિરીશ્વર સાંખ્ય' કહે
Akkkkkkkkkd6d8%88%%%
okokkodbody
ઈશ્વરને માનતા સેશ્વર સાંખ્યના મતે ઈશ્વરસહિત છવ્વીસ તત્ત્વો થાય છે. ચોવીસ જડતત્ત્વમાં બધા ય તત્ત્વોનું કારણ પહેલું જડતત્ત્વ પ્રકૃતિ કહેવાય છે. પ્રકૃતિ
SEEવ્યાચસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૨૦)
-
-